Vyakti Vishesh

starstarstarstarstar_half 4.5 (13 ratings)

Language: Gujarati

Instructors: EduSafar

 

Why this course?

Description

Course Curriculum

વ્યક્તિ વિશેષ - ઓક્ટોબર
31 ઓક્ટોબર, 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
31 ઓક્ટોબર, પ્રથમ પંજાબી મહિલા અગ્રણી કવયિત્રી 'અમૃતા પ્રીતમનો' નિર્વાણ દિવસ
30 ઓક્ટોબર, આધુનિક ભારતનાં મહાન ચિંતક, સમાજ સુધારક અને દેશભક્ત એવાં 'મહર્ષિ દયાનંદનો' નિર્વાણ દિવસ
30 ઓક્ટોબર, ભારતનાં મહાન પરમાણુ વૈજ્ઞાનિક 'હોમી ભાભાનો' જન્મદિવસ
29 ઓક્ટોબર, 'અમેરિકી પત્રકાર, સંપાદક એવાં જોસેફ પુલિત્ઝરનો' નિર્વાણદિવસ
28 ઓક્ટોબર, 'જહાંગીરનો' નિર્વાણદિવસ
28 ઓક્ટોબર, ભારતીય મહિલા વ્યવસાયી એવાં 'ઈન્દ્રા નૂઈનો' જન્મદિવસ
28 ઓક્ટોબર,'ભગિની નિવેદીતાનો' જન્મદિવસ
27 ઓક્ટોબર, સાહિત્યકાર મનોજ ખંડેરિયાનો નિર્વાણદિન
27 ઓક્ટોબર, 'ભારતનાં શ્રેષ્ઠ ક્રિકેટર એવાં વિજય મર્ચન્ટનો' નિર્વાણદિવસ
27 ઓક્ટોબર, અમેરિકી સંશોધક એવાં 'આઈજેક મેરીટ સિંગરનો' જન્મદિવસ
26 ઓક્ટોબર, "મૃદુલા સારાભાઈનો" નિર્વાણદિવસ
26 ઓકટોબર, 'કાપડ ઉદ્યોગનાં જનક' તરીકે ઓળખાતા એવાં રણછોડલાલનો નિર્વાણ દિવસ
25 ઓક્ટોબર, "ગુજરાતી સાહિત્યનાં ઉદ્દગાતા એવાં" રણજિતરામ મહેતાનો જન્મદિવસ
25 ઓક્ટોબર, "ગુજરાતનાં જાણીતા પ્રકૃતિવિદ્દ એવાં હરિનારાયણ આચાર્યનો" જન્મદિવસ
25 ઓક્ટોબર, "ઘનશ્યામભાઈ ઓઝાનો" જન્મદિવસ
24 ઓક્ટોબર, "ગઝલ સમ્રાટ" તરીકે જાણીતા હરજી લવજી દામાણીનો જન્મદિવસ
24 ઓક્ટોબર, "મહારાજા ભગવતસિંહજીનો" જન્મદિવસ
23 ઓક્ટોબર, "સોનેટનાં પિતા એવાં" બ.ક.ઠાકોરનો જન્મદિવસ
23 ઓક્ટોબર, સાહિત્યકાર યશવંત શુક્લનો નિર્વાણદિવસ
23 ઓક્ટોબર, "રાની ચેનમ્માનો" જન્મદિવસ
22 ઓક્ટોબર, "ત્રિભુવનદાસ પટેલનો" જન્મદિવસ
22 ઓક્ટોબર, "વિઠ્ઠલભાઈ પટેલનો" નિર્વાણદિવસ
22 ઓક્ટોબર, અમિત શાહનો જન્મદિવસ
21 ઓક્ટોબર, ગુજરાતી હાસ્ય લેખક એવાં જ્યોતીન્દ્ર દવેનો જન્મદિવસ
21 ઓક્ટોબર, આલ્ફ્રેડ નોબલનો જન્મદિવસ
20 ઓક્ટોબર, પંડિતયુગીન સાહિત્યકાર એવાં "ગોવર્ધનરામ ત્રિપાઠીનો" જન્મદિવસ
20 ઓક્ટોબર, સાહિત્યકાર જયંત પાઠકનો જન્મદિવસ
19 ઓક્ટોબર, ગુજરાતી કવિ, ગઝલકાર એવાં "મરીઝનો" નિર્વાણદિવસ
19 ઓક્ટોબર, "વિશ્વભરમાં સ્વાધ્યાય પ્રવૃત્તિનાં પ્રણેતા એવાં પાંડુરંગ શાસ્ત્રીનો" જન્મદિવસ
19 ઓક્ટોબર, ઇતિહાસકાર રત્નમણિરાવ જોટેનો જન્મદિવસ
19 ઓક્ટોબર, ભૌતિકશાસ્ત્રી એવાં "ડો.સુબ્રમણ્યમ ચંદ્રશેખરનો" જન્મદિવસ
18 ઓક્ટોબર, સંગીતશાસ્ત્રના તજજ્ઞ, રમણલાલ મહેતાનો નિર્વાણ દિવસ
18 ઓક્ટોબર, કોમ્પ્યુટરનાં શોધક એવાં "ચાર્લ્સ બેબેજનો" નિર્વાણ દિવસ
18 ઓક્ટોબર, "ઈલેક્ટ્રિક બલ્બનાં શોધક થોમસ આલ્વા એડિસનનો" નિર્વાણદિવસ
17 ઓકટોબર,"કેશવલાલ ધ્રુવનો" જન્મદિવસ
17 ઓક્ટોબર, ‘મહાગુજરાત આંદોલનના એક આગેવાન’ એવા દિનકર મહેતાનો જન્મદિવસ
16 ઓક્ટોબર, સાહિત્યકાર રાજેશ વ્યાસનો જન્મદિવસ
16 ઑક્ટોબર, છેલશંકર દવેનો જન્મદિવસ
15 ઓક્ટોબર, સાહિત્યકાર મનુભાઈ પંચોળીનો જન્મદિવસ
15 ઑક્ટોબર, સાહિત્યકાર શેખાદમ આબુવાલાનો જન્મદિવસ
15 ઓક્ટોબર, મુઘલ સમ્રાટ અકબરનો જન્મદિવસ
15 ઓક્ટોબર,​​​​​​​ "મિસાઈલ મેન" તરીકે જાણીતા ડો. એ.પી.જે.અબ્દુલ કલામનો જન્મદિવસ
14 ઓક્ટોબર, ‘અનાથોના પિતા તરીકે ઓળખાતા’ નાગજીભાઈ દેસાઈનો જન્મદિવસ
14 ઓક્ટોબર, ક્રાંતિકારી લાલા હરદયાળનો જન્મદિવસ
13 ઓક્ટોબર, ભુલાભાઈ દેસાઈનો જન્મદિવસ
13 ઑક્ટોબર, ભીમરાવ દિવેટિયાનો નિર્વાણદિન
12 ઓક્ટોબર, સાહિત્યકાર રાજેન્દ્ર શુકલનો જન્મદિવસ
12 ઓક્ટોબર, ડૉ. રામ મનોહર લોહિયાનો નિર્વાણદિન
11 ઓક્ટોબર, સાહિત્યકાર સુરેશ દલાલનો જન્મદિવસ
11 ઓક્ટોબર, અભિનેતા અમિતાભ બચ્ચનનો જન્મદિવસ
10 ઑક્ટોબર, આર. કે. નારાયણનો જન્મદીવસ
9 ઓક્ટોબર, સાહિત્યકાર જોસેફ મેકવાનનો જન્મદિવસ
8 ઑક્ટોબર, મિલ્ખાસિંહનો જન્મદિવસ
8 ઓક્ટોબર, "લોકનાયક તરીકે જાણીતા" જયપ્રકાશ નારાયણનો નિર્વાણદિવસ
8 ઓક્ટોબર, "આધુનિક હિન્દી વાર્તાનાં પિતામહ"એવાં પ્રેમચંદનો નિર્વાણદિવસ
7 ઓક્ટોબર, "ગઝલની મલ્લિકા એવાં બેગમ અખ્તરનો" જન્મદિવસ
7 ઓક્ટોબર, આધુનિક એરકન્ડીશનરનાં શોધક એવાં "વિલિસ કેરીયરનો" નિર્વાણદિવસ
6 ઓક્ટોબર, ખગોળ વૈજ્ઞાનિક એવાં "ડો.મેઘનાથ સાહાનો" જન્મદિવસ
6 ઑક્ટોબર, ભૃગુરાય દુર્લભજીનો જન્મદિવસ
6 ઓક્ટોબર, "વી. કે. ક્રિષ્નમેનનનો" નિર્વાણદિવસ
5 ઓક્ટોબર, "બાપુની બેટી" તરીકે જાણીતા "પૂર્ણિમાબેન પકવાસાનો" જન્મદિવસ
5 ઓક્ટોબર, રમણલાલ શેઠનો નિર્વાણદિવસ
5 ઓક્ટોબર, ભગવતીચરણ વર્માનો નિર્વાણદિવસ
4 ઓક્ટોબર, "શ્યામજી કૃષ્ણવર્માનો" જન્મદિવસ
4 ઓક્ટોબર, સાહિત્યકાર ભૂપત વડોદરિયાનો નિર્વાણ દિવસ
3 ઓક્ટોબર, "અમૃતલાલ વેગડનો" જન્મદિવસ
3 ઓકટોબર, "મનસુખલાલ ઝવેરીનો" જન્મદિવસ
2 ઓક્ટોબર, 'વામન છતાં વિરાટ' તરીકે ઓળખાતાં લાલબહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ
2 ઓકટોબર, ભારતનાં રાષ્ટ્રપિતા એવાં "મહાત્મા ગાંધીનો" જન્મદિવસ
1 ઓક્ટોબર, "શ્રીમતી એની બેસન્ટનો" જન્મદિવસ
1 ઓક્ટોબર, સાહિત્યકાર ‘મણિલાલ દ્વિવેદી’નો નિર્વાણદિવસ
વ્યક્તિ વિશેષ - સપ્ટેમ્બર
30 સપ્ટેમ્બર, સાહિત્યકાર ચિનુ મોદીનો જન્મદિવસ
30 સપ્ટેમ્બર, નટવરલાલ માળવીનો જન્મદિવસ
30 સપ્ટેમ્બર, રંગા રાવ દિવાકરનો જન્મદિવસ
29 સપ્ટેમ્બર, ડીઝલ એન્જિનનાં શોધક એવાં "રુડોલ્ફ ડીઝલનો" નિર્વાણદિવસ
29 સપ્ટેમ્બર, વિષ્ણુકુમાર વ્યાસનો નિર્વાણદિવસ
28 સપ્ટેમ્બર, "શહીદે-આઝમ" તરીકે ઓળખાતાં "ભગતસિંહનો" જન્મદિવસ
28 સપ્ટેમ્બર, નટવરલાલ પંડ્યાનો જન્મદિવસ
28 સપ્ટેમ્બર, "સ્વર સામ્રાજ્ઞી એવાં લત્તા મંગેશકરનો" જન્મદિવસ
28 સપ્ટેમ્બર, "અભિનવ બિન્દ્રાનો" જન્મદિવસ
27 સપ્ટેમ્બર, બ્રહ્મોસમાજનાં સ્થાપક એવાં રાજા રામમોહનરાયનો નિર્વાણદિવસ
27 સપ્ટેમ્બરનાં રોજ "ભારતનાં પ્રથમ ગણિતશાસ્ત્રી એવાં એસ.આર.રંગનાથનનો" નિર્વાણદિવસ
26 સપ્ટેબર, "પૂર્વ વડાપ્રધાનમંત્રી મનમોહનસિંહનો" જન્મદિવસ
26 સપ્ટેમ્બર, "ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો" જન્મદિવસ
25 સપ્ટેમ્બર, ભારતનાં ખ્યાતનામ રોકેટ વૈજ્ઞાનિક એવાં "સતીષ ધવનનો" જન્મદિવસ
25 સપ્ટેમ્બર કથાકાર ‘મોરારી બાપુ’નો જન્મદિવસ
25 સપ્ટેમ્બર, "અંત્યોદય દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
24 સપ્ટેમ્બર, "મહિલા અધિકારોની બુલંદ અવાજ" તરીકે જાણીતા એવાં મેડમ ભિખાઈજી કામાનો જન્મદિવસ
24 સપ્ટેમ્બર, "ગુજરાતી સાહિત્યનાં જાણીતા વાર્તાકાર" એવાં જયંત ખત્રીનો જન્મદિવસ
23 સપ્ટેમ્બર, "સમાજ સુધારક" એવાં 'યુસુફ મેહર અલી મર્ચન્ટનો' જન્મદિવસ
23 સપ્ટેમ્બર, "સ્વતંત્રતા સેનાની અને છાયાવાદી કવિ" રામધારીસિંહ દિનકરનો જન્મદિવસ
23 સપ્ટેમ્બર, બળવંતરાય ભટ્ટનો જન્મદિવસ
22 સપ્ટેમ્બર, "શીખ ધર્મનાં સ્થાપક એવાં" ગુરુનાનકનો નિર્વાણ દિવસ
22 સપ્ટેમ્બર, "વીજળીનાં શોધક એવાં" માઈકલ ફેરાડેનો" જન્મદિવસ
22 સપ્ટેમ્બર, ‘પવન કુમાર ચામલિંગ’નો જન્મદિવસ
21 સપ્ટેમ્બર, "ઉછંગરાય ઢેબરનો" જન્મદિવસ
20 સપ્ટેમ્બર, "રમણલાલ દેસાઈનો" નિર્વાણદિવસ
20 સપ્ટેમ્બર, રમણલાલ સોનીનો નિર્વાણદિવસ
20 સપ્ટેમ્બર, ગુલાબદાસ બ્રોકરનો જન્મદિવસ
19 સપ્ટેમ્બર, "હરીન્દ્ર દવેનો" જન્મદિવસ
19 સપ્ટેમ્બર, "સુનિતા વિલિયમ્સનો" જન્મદિવસ
19 સપ્ટેમ્બર, બળવંતરાય મહેતાનો નિર્વાણદિવસ
18 સપ્ટેમ્બર, મોહમ્મદ હિદાયતુલ્લાહનો નિર્વાણદિવસ
18 સપ્ટેમ્બર, ક્રિસ્ટોફર કોલંબસ કોસ્ટારિકા પહોંચ્યાં હતાં.
18 સપ્ટેમ્બર, મંજુલાલ મજમુદારનો જન્મદિવસ
17 સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ
17 સપ્ટેમ્બર, ભારતીય ચિત્રકાર એવાં એમ.એફ.હુસૈનનો જન્મદિવસ
16 સપ્ટેમ્બર, ભારતીય સંગીતકાર એવાં એમ.એસ.સુબ્બુલક્ષ્મીનો જન્મદિવસ
16 સપ્ટેમ્બર, કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મદિવસ
15 સપ્ટેમ્બર, એન્જિનિયર દિવસ તરીકે ઉજવાય છે.
15 સપ્ટેમ્બર, હીરાબેન પાઠકનો નિર્વાણદિન
14 સપ્ટેમ્બર, વિષ્ણુ પંડ્યાનો જન્મદિવસ
14 સપ્ટેમ્બર, લોર્ડ વિલિયમ બેન્ટિંકનો જન્મદિવસ
13 સપ્ટેમ્બર, "મહાન ક્રાંતિવીરોમાનાં એક યતિન્દ્રનાથ દાસ નો" નિર્વાણદિવસ
13 સપ્ટેમ્બર, ચંદુભાઇ દફતરીનો જન્મદિવસ
12 સપ્ટેમ્બર, હિતેન્દ્રભાઈ દેસાઈનો નિર્વાણદિવસ
12 સપ્ટેમ્બર, "સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજુમદારનો" નિર્વાણદિવસ
12 સપ્ટેમ્બર, અંબાલાલ દેસાઈનો નિર્વાણદિવસ
11 સપ્ટેમ્બર, ગુજરાતી હાસ્ય લેખક એવાં જ્યોતીન્દ્ર દવેનો નિર્વાણદિવસ.
11 સપ્ટેમ્બર, "ભૂદાન આંદોલનનાં પ્રણેતા, આધ્યાત્મિક સંત, સમાજસુધારક એવાં "વિનોબાભાવેનો" જન્મદિવસ
10 સપ્ટેમ્બર રમણલાલ જોશીનો નિર્વાણદિન
10 સપ્ટેમ્બર "જામ રણજીતસિંહનો" જન્મદિવસ
9 સપ્ટેમ્બર, ગુણવંતરાય આચાર્યનો જન્મદિવસ
9 સપ્ટેમ્બર, મહાત્મા ગાંધીનાં અંતેવાસી અને કેળવણીકાર એવાં "કિશોરલાલ મશરૂવાળાનો" નિર્વાણદિવસ
9 સપ્ટેમ્બર, "ભારતીય શ્વેતક્રાંતિનાં પિતા"એવાં," શ્રી વર્ગીસ કુરિયનનો" નિર્વાણદિવસ
8 સપ્ટેમ્બર, બંસીલાલ વર્માનો નિર્વાણદિન
8 સપ્ટેમ્બર, ભારતીય પ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર એવાં "ભુપેન હજારિકાનો" જન્મદિવસ
7 સપ્ટેમ્બર, "કવિ બોટાદકરનો "નિર્વાણદિવસ
7 સપ્ટેમ્બર, શ્રી ઈલાબેન ભટ્ટનો જન્મદિવસ
7 સપ્ટેમ્બર, "મહામહોપાધ્યાય ગોપીનાથ કવિરાજ" નો જન્મદિવસ
6 સપ્ટેમ્બર, સુરેશ જોષીનો નિર્વાણદિવસ
6 સપ્ટેમ્બર, "શરતચંદ્ર બોઝ" નો જન્મદિવસ
6 સપ્ટેમ્બર, "પ્રસિદ્ધ સરોદવાદક એવાં", "ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં" નો નિર્વાણદિવસ
5 સપ્ટેમ્બર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ
5 સપ્ટેમ્બર, રતુભાઈ અદાણીનો નિર્વાણદિવસ
4 સપ્ટેમ્બર, "શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી"એવાં દાદાભાઈ નવરોજીનો જન્મદિવસ
4 સપ્ટેમ્બર, ગુજરાતનાં દ્રષ્ટિસંપન્ન વિભૂતિ એવાં "પૂજ્ય મોટાનો" જન્મદિવસ
3 સપ્ટેમ્બર, પંડિતયુગના ગુજરાતી કવિ "નરસિંહરાવ દિવેટીયાનો"જન્મદિવસ
3 સપ્ટેમ્બર, ઇન્દિરાબેટીજીનો (જીજી) જન્મદિવસ
2 સપ્ટેમ્બર, ચુનીભાઈ વૈધનો જન્મદિવસ
2 સપ્ટેમ્બર, ઈશાંત શર્માનો જન્મદિવસ
2 સપ્ટેમ્બર, "જીવરામ શાસ્ત્રીનો" નિર્વાણ દિવસ
1 સપ્ટેમ્બર, "જુગતરામ દવેનો" જન્મદિવસ
1 સપ્ટેમ્બર, "ગુજરાતી ગઝલકાર એવાં", "જલન માતરીનો" જન્મદિવસ.
1 સપ્ટેમ્બર, "જયંત પાઠકનો" નિર્વાણદિવસ
વ્યક્તિ વિશેષ - ઓગસ્ટ
31 ઑગસ્ટ, રતિલાલ બોરીસાગરનો જન્મદિવસ
31 ઓગસ્ટ, બકુલ ત્રિપાઠીનો નિર્વાણદિવસ
31 ઓગસ્ટ, "એલેકઝાન્ડર ફાબર્સનો" નિર્વાણદિવસ
30 ઑગસ્ટ, ચંદુલાલ દેસાઈનો નિર્વાણદિન
30 ઓગસ્ટ, "કુમારપાળ દેસાઈનો" જન્મદિવસ
29 ઓગસ્ટ, મેજર ધ્યાનચંદનો જન્મદિવસ
29 ઓગસ્ટ,"ડો. જીવરાજ મહેતાનો"જન્મદિવસ
29 ઓગસ્ટ, "સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ એવાં ડોલરરાય માંકડની" પુણ્યતિથિ છે.
28 ઓગસ્ટ, રાષ્ટ્રીય શાયર એવાં "ઝવેરચંદ મેઘાણીનો"જન્મદિવસ
28 ઓગસ્ટ,"ઉર્દૂ શાયર ફિરાક ગોરખપુરીનો" જન્મદિવસ..
27 ઓગસ્ટ, મનસુખલાલ ઝવેરીનો નિર્વાણદિન
27 ઓગસ્ટ, એચ. એમ. પટેલનો જન્મદિવસ
26 ઓગસ્ટ,"મધર ટેરેસાનો" જન્મદિવસ
26 ઑગસ્ટ, બાલકૃષ્ણ દોશીનો જન્મદિવસ
26 ઓગસ્ટ, મેનકા ગાંધીનો જન્મદિવસ
25 ઓગસ્ટ,"ગુજરાતી ઉદ્યોગપતિ નાનજી મહેતાનો" નિર્વાણદિવસ
25 ઓગસ્ટ, વીરચંદ ગાંધીનો જન્મદિવસ
25 ઓગસ્ટ, મહાન શોધક એવાં "જેમ્સ વોટનો" નિર્વાણદિવસ
24 ઓગસ્ટ, "કવિ નર્મદનો જન્મદિવસ"
24 ઓગસ્ટ, ગુજરાતી સાહિત્યકાર એવાં "જયંતિ દલાલનો" નિર્વાણદિવસ
23 ઑગસ્ટ નર્મદાશંકર મહેતાનો જન્મદિવસ
23 ઓગસ્ટ, "પ્રવીણ દરજીનો" જન્મદિવસ
22 ઑગસ્ટ, કરુણાશંકર ભટ્ટનો જન્મદિવસ
22 ઓગસ્ટ,"વોરન હેસ્ટિંગ્સનો" નિર્વાણદિવસ
21 ઓગસ્ટ, રા. વિ. પાઠકનો નિર્વાણ દિવસ
21 ઓગસ્ટ, "કાકાસાહેબ કાલેલકરનો" નિર્વાણ દિવસ
20 ઓગસ્ટ, ભુતપુર્વ પ્રધાનમંત્રી "રાજીવગાંધીનો" જન્મદિવસ
20 ઓગસ્ટ,"આધુનિક ગુજરાતી ગદ્ય સાહિત્યનાં બેતાજ બાદશાહ" ચંદ્રકાંત બક્ષીનો જન્મદિવસ
19 ઓગસ્ટ, ડો.શંકર દયાલ શર્માનો જન્મદિવસ
19 ઓગસ્ટ, "અમૃત ઘાયલનો" જન્મદિવસ
18 ઓગસ્ટ 'સિતાંશુ યશશ્ચંદ્રનો' જન્મદિવસ
18 ઓગસ્ટ, "સુભાષચંદ્ર બોઝનો" નિર્વાણદિવસ
18 ઓગસ્ટ, ભારતીય સંગીતકાર 'વિષ્ણુ દિગંબર પલુસ્કરનો' જન્મદિવસ
18 ઓગસ્ટ,"શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતનો" જન્મદિવસ
17 ઓગસ્ટ, "ગની દહીંવાલાનો" જન્મદિવસ..
17 ઓગસ્ટ, "ભારતનાં પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકાર એવાં પંડિત જસરાજજીનો" નિર્વાણદિવસ..
17 ઓગસ્ટ, સ્વાતંત્ર્ય સેનાની એવાં 'મદનલાલ ઢિંગરાનો' નિર્વાણ દિવસ..
16 ઓગસ્ટ, "અટલ બિહારી વાજપેયીનો"નિર્વાણ દિવસ
16 ઑગસ્ટ, દયારામનો જન્મદિવસ
15 ઓગસ્ટ, 'ગાંધીજીનાં અંત્યજ એવાં', "મહાદેવભાઈ દેસાઈનો" નિર્વાણ દિવસ..
15 ઓગસ્ટ, મહર્ષિ અરવિંદનો જન્મદિવસ
14 ઓગસ્ટ, ડાહ્યાભાઈ પટેલનો નિર્વાણ દિવસ
14 ઓગસ્ટ, મોરારજીભાઈ દેસાઈને પાકિસ્તાનનાં સર્વોચ્ચ સન્માન 'નિશાને-પાકિસ્તાન'સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
14 ઓગસ્ટ, કુલદિપ નાયરનો જન્મદિવસ
13 ઓગસ્ટ, 'વિનોદ જોશીનો' જન્મદિવસ
13 ઓગસ્ટ, 'મહારાણી અહિલ્યાબાઈ હોલકરનો' નિર્વાણદિવસ
13 ઑગસ્ટ, રમેશચંદ્ર દત્તનો જન્મદીવસ
12 ઓગસ્ટ,"ભારતીય અવકાશ વિજ્ઞાનનાં પિતા", વિક્રમ સારાભાઈનો જન્મદિવસ
12 ઓગસ્ટ, ચુનીલાલ મડિયાનો જન્મદિવસ
11 ઓગસ્ટ, સ્વાતંત્ર્ય સેનાની એવાં "ખુદીરામ બોઝનો"નિર્વાણ દિવસ..
11 ઓગસ્ટ, 1893નાં રોજ 'ભારતીય યુગ પુરૂષ એવાં', "સ્વામી વિવેકાનંદે" વિશ્વ ધર્મ પરિષદમાં ભાષણ આપ્યું હતું..
10 ઓગસ્ટ, ઇચ્છારામ દેસાઈનો જન્મદિવસ
10 ઓગસ્ટ, "વી.વી ગિરીનો" નિર્વાણ દિવસ
10 ઓગસ્ટ, "રાવજી પટેલનો" નિર્વાણ દિવસ
9 ઓગસ્ટ રણછોડભાઈ દવેનો જન્મદિવસ
9 ઑગસ્ટ, ઉમાકાન્ત કડિયાનો નિર્વાણ દિવસ
9 ઑગસ્ટ, હિતેન્દ્રભાઈ દેસાઈનો જન્મદિવસ
8 ઓગસ્ટ, રોજર ફેડરરનો જન્મદિવસ
8 ઑગસ્ટ, અમૃતલાલ યાજ્ઞિકનો જન્મદિવસ
7 ઓગસ્ટ, નવલરામ પંડ્યાનો નિર્વાણ દિવસ
7 ઓગસ્ટ,"ભારતીય ચિત્રકાર અવનિન્દ્રનાથ ટાગોરનો" જન્મદિવસ
7 ઓગસ્ટ, રવિન્દ્રનાથ ટાગોરનો (ગુરુદેવ) નિર્વાણ દિવસ
6 ઓગસ્ટ, "સ્વાતંત્ર્ય સેનાની સુરેન્દ્રનાથ બેનર્જીનો" નિર્વાણ દિવસ
6 ઓગસ્ટ,"એલેક્ઝાન્ડર ફ્લેમિંગનો" જન્મદિવસ
5 ઓગસ્ટ, "નીલ આર્મસ્ટ્રોંગનો" જન્મદિવસ
5 ઓગસ્ટ,"હરિકૃષ્ણ પાઠકનો" જન્મદિવસ
4 જુલાઈ,"પત્રકારની પાઠશાળા" એવાં કાંતિ ભટ્ટનો નિર્વાણ દિવસ.
4 ઓગસ્ટ,"બરાક ઓબામાનો" જન્મદિવસ.
3 ઓગસ્ટ, સ્વામી ચિન્મયાનંદ સરસ્વતીનો નિર્વાણદિન
3 ઑગસ્ટ, ચંદ્રશંકર ભટ્ટનો જન્મદિવસ
3 ઓગસ્ટ, હિન્દી ભાષાનાં પ્રખ્યાત કવિ "મૈથિલીશરણ ગુપ્તનો" જન્મદિવસ
2 ઓગસ્ટ, "પ્રાચાર્ય પ્રફુલ્લચંદ્ર રાયનો" જન્મદિવસ
2 ઓગસ્ટ, "દિનશા વાચ્છાનો" જન્મદિવસ
1 ઑગસ્ટ, રવિશંકર રાવળનો જ્ન્મદિવસ
1 ઑગસ્ટ, પુરુષોત્તમદાસ ટંડનનો જ્ન્મદિવસ
વ્યક્તિ વિશેષ - જુલાઈ
31 જુલાઈ, ગુજરાતી કવિ "હર્ષ બ્રહ્મભટ્ટનો" જન્મદિવસ
31 જુલાઈ એ.ઓ. હ્યુમનો નિર્વાણ દિવસ
31 જુલાઈ, "અમરસિંહ ચૌધરીનો" જન્મદિવસ
31 જુલાઈ, "આધુનિક હિન્દી વાર્તાનાં પિતામહ" એવાં પ્રેમચંદનો જન્મદિવસ
30 જુલાઈ, જાણીતા વાર્તાકાર એવાં "ડો.રમણલાલ પાઠકનો" જન્મદિવસ
30 જુલાઈ, ભારતનાં "પ્રથમ મહિલા ધારાસભ્ય" મુથુલક્ષ્મી રેડ્ડીનો જન્મદિવસ
30 જુલાઈ, માધવસિંહ સોલંકીનો જન્મદિવસ
30 જુલાઈ, અરદેશર ખબરદારનો નિર્વાણ દિવસ
29 જુલાઈ, વિઠ્ઠલ લક્ષ્મણ ફડકેનો નિર્વાણ દિવસ
29 જુલાઈ પરમેશ્વરીલાલ ગુપ્તાનો નિર્વાણ દિવસ
29 જુલાઈ, જે.આર.ડી.ટાટાનો જન્મ દિવસ
28 જુલાઈ, "આધુનિક ગુજરાતી સાહિત્યનાં લેખક" એવાં "અનિલ જોશીનો" જન્મદિવસ
28 જુલાઈ, "કે. કા. શાસ્ત્રીનો" જન્મદિવસ
27 જુલાઈ "મિસાઈલ મેન" તરીકે જાણીતા ડો. એ.પી.જે.અબ્દુલ કલામનો નિર્વાણ દિવસ
26 જુલાઈ, ગુજરાતી સાહિત્યકાર "મનુભાઈ ત્રિવેદીનો" જન્મદિવસ
26 જુલાઈ, મહાન નાટ્યકાર "જ્યોર્જ બર્નાર્ડ શોનો" જન્મદિવસ
25 જુલાઈ, "ભારતીય રાજકારણી" સોમનાથ ચેટર્જીનો જન્મદિવસ
25 જુલાઈ, સુધારક યુગનાં ગદ્ય લેખક "કરસનદાસ મૂળજીનો" જન્મદિવસ
24 જુલાઈ, ભારતનાં "શિક્ષકવિદ્દ અને વૈજ્ઞાનિક" એવાં પ્રો.યશપાલનો નિર્વાણ દિવસ
24 જુલાઈ, "સાઈમન બોલીવરનો"જન્મદિવસ
23 જુલાઈ, "ચંદ્રશેખર આઝાદનો" જન્મદિવસ
23 જુલાઈ, લક્ષ્મી સહેગલનો નિર્વાણદિન
23 જુલાઈ, "બાળ ગંગાધર ટિળકનો" જન્મદિવસ
22 જુલાઈ, ભોળાભાઇ દિવેટિયાનો જન્મદિવસ
22 જુલાઈ, મનુભાઈ મહેતાનો જન્મદિવસ
21 જુલાઈ શંકરસિંહ વાઘેલાનો જન્મદિવસ
21 જુલાઇ, ચેતન ચૌહાણનો જન્મદિવસ
21 જુલાઈ, "ભારતીય સંગીત નિર્દેશક, ગીતકાર અવિનાશ વ્યાસનો" જન્મદિવસ
21 જુલાઈ, ગુજરાતી સાહિત્યકાર "ઉમાશંકર જોષીનો" જન્મદિવસ
20 જુલાઈ, સાવિત્રીબાઈ ખાનોલકરનો જન્મદિવસ
20 જુલાઈ મેડેલીન સ્લેડનો નિર્વાણદિવસ
20 જુલાઈ, "એડમન્ડ હિલેરીનો" જન્મદિવસ
19 જુલાઈ, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનાં પ્રથમ ક્રાંતિકારી "મંગલ પાંડેનો" જન્મદિવસ
19 જુલાઈ, મધુ રાયનો જન્મદિવસ
19 જુલાઈ, મણિલાલ દેસાઈનો જન્મદિવસ
16 જુલાઈ, અરુણા આસફઅલીનો જન્મદિવસ
16 જુલાઈ, ગુજરાતી નવલકથાકાર દિલીપ રાણપુરાનો નિર્વાણદિવસ
16 જુલાઈ, ગુજરાતનાં પ્રખર રસાયણ શાસ્ત્રી એવાં "ત્રિભુવનદાસ ગજ્જરનો" નિર્વાણ દિવસ
15 જુલાઈ, કુમારસ્વામી કામરાજનો જન્મદિવસ
15 જુલાઇ, નરહરિ પરીખનો નિર્વાણદિન
15 જુલાઇ, દુર્ગાબાઈ દેશમુખનો જન્મદિવસ
14 જુલાઇ, શિવાનંદ સરસ્વતી અથવા સ્વામી શિવાનંદનો નિર્વાણદિવસ
14 જુલાઇ, વાય. વિ. ચંદ્રચુડનો નિર્વાણદિન
14 જુલાઈ, મધુસૂદન પારેખનો જન્મદિવસ
14 જુલાઈ, સમાજસુધારક, શિક્ષણવિદ્દ અને ચિંતક એવાં "ગોપાલ ગણેશ આગરકર"નો જન્મદિવસ
13 જુલાઈ, બટુભાઈ ઉમરવાડિયાનો જન્મદિવસ
13 જુલાઈ, "પ્રથમ મહિલા જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા" આશાપૂર્ણાદેવીનો નિર્વાણ દિવસ,
13 જુલાઈ, "વ્યાયામ પ્રવૃત્તિનાં પ્રણેતા"છોટુભાઈ પુરાણીનો જન્મદિવસ
12 જુલાઈ, દારાસિંગનો નિર્વાણદિન
12 જુલાઈ, બચુભાઈ રાવતનો નિર્વાણ દિવસ
12 જુલાઈ, “કલ્યાણરાય જોશીનો” જન્મદિવસ
12 જુલાઈ, "ઘનશ્યામભાઈ ઓઝાનો"નિર્વાણ દિવસ
11 જુલાઈ, અમિતાભ ઘોષનો જન્મદિવસ
11 જુલાઈ, "ગુજરાત વિધાનસભાનાં પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી મહેતાનો" નિર્વાણદિવસ
11 જુલાઈ, "વિશ્વ વસ્તી દિવસ"તરીકે ઉજવવામાં આવે છે.
ભારતીય ભુતપુર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર એવાં "સુનિલ ગાવસ્કર"નો આજે જન્મદિવસ
10 જુલાઈ, વિજયગુપ્ત મૌર્યનો નિર્વાણદિન
10 જુલાઈ, "ભારતીય એન્જિનિયર અને સાહિત્યકાર" રાય બહાદુર સર ગંગારામનો નિર્વાણ દિવસ
9 જુલાઈ, સુશ્રુત પટેલનો જન્મદિવસ
9 જુલાઈ, સંજીવ કુમારનો જન્મદિવસ
8 જુલાઈ, ચંદ્રશેખરનો નિર્વાણદિન
8 જુલાઈ, નિરંજન ત્રિવેદીનો જન્મદિવસ
8 જુલાઈ, ભૂતપૂર્વ ક્રિકેટર એવાં "સૌરવ ગાંગુલીનો" જન્મદિવસ
8 જુલાઈ, "જ્યોતિન્દ્ર બસુનો" જન્મદિવસ
7 જુલાઈ, મહેન્દ્રસિંહ ધોનીનો જન્મદિવસ
7 જુલાઈ, રમણ સોનીનો જન્મદિવસ
7 જુલાઈ, "એલેકઝાન્ડર ફાર્બસનો" જન્મદિવસ
6 જુલાઈ, "ભારતીય જનસંઘનાં સ્થાપક" શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મદિવસ
6 જુલાઈ, "રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં સ્થાપક એવાં ધીરૂભાઈ અંબાણીનો" નિર્વાણ દિવસ
6 જુલાઈ, ભારતનાં પ્રખ્યાત ચિત્રકાર "જે.એમ.અહીવાસીનો" જન્મદિવસ
5 જુલાઈ પી.વિ. સિંધુનો જન્મદિવસ
4 જુલાઈનાં રોજ સ્વામી વિવેકાનંદનો નિર્વાણ દિવસ
4 જુલાઈ, પિંગલી વેંકૈયાનો નિર્વાણદિન
4 જુલાઈ, ગુલઝારીલાલ નંદાનો જન્મદિવસ
3 જુલાઈ, ચૌધરી મોતીભાઈનો જન્મદિવસ
3 જુલાઈ, ભારતીય ક્રિકેટર એવાં "હરભજનસિંહ"નો જન્મદિવસ
3 જુલાઈ, "હંસાબેન મહેતાનો" જન્મદિવસ
2 જુલાઈ, ચંદુલાલ માધવલાલ ત્રિવેદીનો જન્મદિવસ
2 જુલાઈ, ચંદ્રકુમાર નારણભાઇ પટેલનો જન્મદિવસ
2 જુલાઈ,1950 "સમાજ સુધારક" એવાં 'યુસુફ મેહર અલીનો' નિર્વાણ દિવસ
2 જુલાઈ, ફ્રાન્સનાં મહાન ભવિષ્યવેતા"નાસ્ટ્રેદમસનો"નિર્વાણ દિવસ
1 જુલાઈ, કલ્પના ચાવલાનો જન્મદિવસ
1 જુલાઈ, "મૂક સેવક" એવાં "રવિશંકર મહારાજનો" નિર્વાણ દિવસ
વ્યક્તિ વિશેષ - જૂન
30 જૂન, નૂર મોહમ્મદ ચાર્લીનો નિર્વાણદિન
30 જૂન, જન્મશંકર મહાશંકર બૂચનો જન્મદિવસ
30 જૂન, ભારતીય વૈજ્ઞાનિક "સી.એન.આર.રાવનો" જન્મદિવસ
30 જૂન,"શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી"એવાં દાદાભાઈ નવરોજીનો નિર્વાણ દિવસ
29 જૂન, મહારાજા સર પ્રતાપસિંહ રાવ ગાયકવાડનો જન્મદિવસ.
29 જૂન, "ભારતનાં સ્વાતંત્ર્ય સેનાની અને શીખ નેતા" બલદેવસિંહનો નિર્વાણ દિવસ
29 જૂન, યશોધર મહેતાનો નિર્વાણદિવસ.
28 જૂન, ગુજરાતનાં "પ્રથમ રાજ્યપાલ એવાં મહેંદી નવાઝ" જંગનો નિર્વાણદિવસ.
28 જૂન, શ્રી પી.વી. નરસિંહરાવનો જન્મદિવસ
28 જૂન,"આઝમ શાહ"તરીકે ઓળખાતા "કુતુબુદ્દિન મુહમ્મદ આઝમનો"જન્મદિવસ.
27 જૂન, બંગાળી કવિ, પત્રકાર એવાં "બંકિમચંદ્ર ચેટરજી (ચટ્ટોપાધ્યાયનો)" જન્મ દિવસ.
27 જૂન, મહારાજા રણજિતસિંહનો નિર્વાણદિન.
27 જૂન,"જનરલ માણેકશાનો" નિર્વાણ દિવસ
26 જૂન, શારદાબેન મહેતાનો જન્મદિવસ.
26 જૂન, ગુજરાતી સાહિત્યકાર "જય ભિખ્ખુનો" જન્મદિવસ.
26 જૂન,"ગુજરાતી કવિ એવાં રવિ ઉપાધ્યાયનો" જન્મદિવસ.
25 જૂન, "પ્રિયકાંત મણિયારનો" નિર્વાણ દિવસ
25 જૂન, સુચેતા કૃપલાણી(મજુમદાર) નો જન્મદિવસ.
25 જૂન લોર્ડ માઉન્ટબેટનનો જન્મદિવસ:
24 જૂન, વી.વી ગિરીનો નિર્વાણ દિવસ
24 જૂન, અનિતા મઝુમદારનો જન્મદિવસ.
24 જૂન, સંગીતનાં વિશારદ એવાં "પંડિત ઓમકારનાથ ઠાકુરનો" જન્મદિવસ.
24 જૂન, લીયોનલ મેસ્સીનો જન્મદિવસ.
23 જૂન, 'મૂછાળી માઁ' તરીકે જાણીતા શિક્ષણવિદ્દ એવાં "ગિજુભાઈ બધેકાનો" નિર્વાણ દિવસ.
23 જૂન, નોર્મન ગિલ્બર્ટ પ્રીચાર્ડનો જન્મદિવસ.
22 જૂન, વી. આર. મહેતાનો જન્મદિવસ
22 જૂન, નીલમણી ફૂકનનો જન્મદિવસ
22 જૂન, એલ.વી. પ્રસાદનો નિર્વાણદિવસ
21 જુન,"મોહનલાલ પંડ્યાનો" જન્મ દિવસ
21 જૂન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સ્થાપક એવાં કેશવરામ હેડગેવારનો નિર્વાણ દિવસ
20 જૂન, રામપ્રસાદ પ્રેમશંકર બક્ષીનો જન્મદિવસ
20 જૂન,"ભારતીય પક્ષીવિદ્દ અને પ્રકૃતિવિદ્દ" સલીમ અલીનો નિર્વાણ દિવસ.
19 જૂન "આદિવાસીઓનાં ઓલિયા"તરીકે જાણીતા ઘેલુભાઈ નાયકનો જન્મદિવસ
19 જૂન, યશવંત મહેતાનો જન્મદિવસ
19 જૂન, સર અહેમદ સલમાન રશ્દીનો જન્મદિવસ
18 જૂન "ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈનો" નિર્વાણ દિવસ
18 જૂન એ. એન. સિંહાનો જન્મદિવસ
17 જૂન લોર્ડ વિલિયમ બેન્ટિંકનો નિર્વાણ દિવસ.
17 જૂન રાષ્ટ્રવાદી ચિંતક એવાં 'પૂજાલાલ દલવાડીનો' જન્મ દિવસ
16 જૂન ગોકળદાસ તેજપાલનો જન્મ દિવસ
16 જૂન ગુજરાતી કવિ, નાટ્યલેખક, અને નિબંધકાર એવાં "કવિ કાન્તનો" નિર્વાણ દિવસ.
15 જૂન જન લોકપાલ આંદોલનનાં પ્રખરી, ચળવળકાર 'અણ્ણા હઝારેનો' જન્મદિવસ.
15 જૂન (જનરલ) મહારાજા રાજેન્દ્રસિંહજીનો જન્મ દિવસ.
15 જૂન લક્ષ્મી મિત્તલનો જન્મ દિવસ
14 જૂન જનક હરિલાલ દવેનો જન્મ દિવસ.
14 જૂન ભારતનાં મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી એવાં "કેલ્લુર નીલકંઠ સોમ્યાજીનો" જન્મદિવસ..
13 જુન રવિશંકર પંડિતનો જન્મ દિવસ.
13 જૂન વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામીનો જન્મ દિવસ
13 જૂન દુલિપસિંહનો જન્મ દિવસ
12 જૂન નાનાભાઈ ભટ્ટ ઉર્ફે બટુક ભટ્ટનો જન્મ દિવસ
12 જૂન 'મહામહોપાધ્યાય ગોપીનાથ કવિરાજ' નો નિર્વાણ દિવસ
11 જૂન કનક રેળેનો જન્મ દિવસ.
11 જૂન, સ્વતંત્રતા સેનાની, ક્રાન્તિકારી નેતા એવાં "રામ પ્રસાદ બિસ્મિલનો" જન્મ દિવસ
11 જૂન પ્રાણલાલ દેવકરણ નાનજીનો જન્મ દિવસ.
10 જૂન જનક ત્રિવેદીનો જન્મ દિવસ.
10 જૂન ગુલાબદાસ બ્રોકરનો નિર્વાણ દિવસ.
10 જૂન પ્રસિદ્ધ ભારતીય બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણનો જન્મદિવસ.
9 જૂન,ભારતનાં પ્રથમ મહિલા IPS અધિકારી એવા કિરણ બેદી નો જન્મદિવસ
9 જૂન સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'નો નિર્વાણદિવસ
9 જુન જ્યોર્જ સ્ટીફનસનનો જન્મ દિવસ
8 જૂન શામળદાસ ગાંધીનો નિર્વાણ દિવસ
8 જૂન મોહનભાઈ શંકરભાઈ પટેલનો જન્મ દિવસ
7 જૂન મહેશ ભૂપતિનો જન્મ દિવસ.
7 જૂન બી. ડી જત્તીનો નિર્વાણ દિન.
7 જૂન ભાઈલાલભાઈ પટેલ નો જન્મદિવસ.
6 જૂન માસ્તિ વ્યંકટેશ આયંગરનો જન્મ દિવસ.
6 જૂન ગોપીનાથ બારદોલાઈનો જન્મ દિવસ.
5 જૂન રમેશ કૃષ્ણનનો જન્મ દિવસ.
5 જૂન પી.ખરસાણીનો જન્મ દિવસ.
4 જૂન ગુજરાતી સાહિત્યનાં ઉદ્દગાતા એવાં રણજિતરામ મહેતાનો નિર્વાણ દિવસ.
4 જૂન પર્યાવરણીય, લેખક, સ્વ-પ્રકાશક, પરોપકારી એવાં ભગતપૂરન સિંઘનો જન્મદિવસ.
4 જૂન ઘનશ્યામભાઈ દેસાઈનો જન્મ દિવસ
3 જૂન જેમ્સ હટનનો જન્મ દિવસ
3 જૂન જી શંકર કુરૂપનો જન્મ દિવસ
2 જુન ચીમનલાલ ત્રિવેદીનો જન્મ દિવસ
2 જૂન નંદન નીલેકણીનો જન્મ દિવસ
1 જૂન સરોજ પાઠકનો જન્મ દિવસ
1 જૂન વિદ્યાગૌરી નીલકંઠનો જન્મ દિવસ
વ્યક્તિ વિશેષ - મે
1 મે હરિહર પ્રાણશંકર ભટ્ટનો જન્મ દિવસ
2 મે ચુનીલાલ વર્ધમાન શાહનો જન્મ દિવસ
2 મે બ્રજ બાસી લાલનો જન્મ દિવસ
2 મે વિલ્સન જોન્સનો જન્મ દિવસ
3 મે પ્રજારામ રાવળનો જન્મ દિવસ
3 મે ભીખુભાઈ ભાવસારનો જન્મ દિવસ
3 મે વી. કે. કૃષ્ણ મેનનનો જન્મ દિવસ
4 મે સામ પિત્રોડાનો જન્મ દિવસ
5 મે જશવંત ઠાકરનો જન્મ દિવસ
5 મે કાર્લ માર્કસનો જન્મનો દિવસ
6 મે મૃદુલા સારાભાઈનો જન્મ દિવસ
6 મે સિગ્મન્ડ ફ્રૉઇડનો જન્મ દિવસ
6 મે મોતીલાલ નેહરુનો જન્મ દિવસ
7 મે પન્નાલાલ પટેલનો જન્મ દિવસ
7 મે રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ દિવસ
7 મે કાણે, પાંડુરંગ વામનનો જન્મ દિવસ
8 મે ધ્રુવ ભટ્ટનો જન્મ દિવસ
8 મે સ્વામી ચિન્મયાનંદનો જન્મ દિન
9 મે ગોપાળ કૃષ્ણ ગોખલેનો જન્મ દિવસ
9 મે ઈશ્વરભાઈ પટેલનો જન્મ દિવસ
9 મે મલ્લિકા સારાભાઈનો જન્મ દિવસ
10 મે હરિલાલ ધ્રુવનો જન્મદિવસ
11 મે જે. કૃષ્ણમૂર્તિનો જન્મ દિવસ
11 મે અસફઅલીનો જન્મ દિવસ
12 મે રમણલાલ દેસાઈનો જન્મ દિવસ
12 મે બાદરાયણનો જન્મ દિવસ
13 મે રોનાલ્ડ રોસનો જન્મ દિવસ
13 મે પ્રભાશંકર સોમપુરાનો જન્મ દિવસ
13 મે ફખરૂદ્દીન અલી અહેમદનો જન્મ દિવસ
14 મે મહેંદી નવાજ જંગનો જન્મ દિવસ
14 મે ભગવતી હીરાલાલનો જન્મ દિવસ
14 મે મૃણાલ સેનનો જન્મ દિવસ
15 મે પિયેર ક્યુરીનો જન્મ દિવસ
15 મે મહાવીરપ્રસાદ દ્વિવેદીનો જન્મ દિવસ
16 મે રસિકલાલ પરીખનો જન્મ દિવસ
16 મે જદુરાય દુર્લભજી ખંધડિયાનો જન્મ દિવસ
17 મે બાલાશંકર કંથારિયાનો જન્મ દિવસ
17 મે એડવર્ડ જેનરનો જન્મ દિવસ
18 મે નિરંજન ભગતનો જન્મ દિવસ
18 મે આદિલ મન્સૂરીનો જન્મ દિવસ
19 મે પુનિત મહારાજનો જન્મ દિવસ
19 મે ગિરીશ કર્નાર્ડનો જન્મ દિવસ
19 મે નીલમ સંજીવ રેડ્ડીનો જન્મ દિવસ
20 મે સુમિત્રાનંદન પંતનો જન્મ દિવસ
20 મે પી. ટી. ઉષાનો જન્મ દિવસ
21 મે જગન મહેતાનો જન્મ દિવસ
21 મે બાબુભાઈ દોશીનો જન્મ દિવસ
22 મે રમણલાલ જોશીનો જન્મ દિવસ
22 મે રાજા રામમોહન રાયનો જન્મ દિવસ
23 મે મનસુખરામ ત્રિપાઠીનો જન્મ દિવસ
23 મે લીલાવતી મુનશીનો જન્મ દિવસ
23 મે પી.સી વૈધનો જન્મ દિવસ
24 મે બચેન્દ્રિ પાલનો જન્મ દિવસ
24 મે જયંતિ પટેલનો જન્મ દિવસ
25 મે હરકિસન મહેતાનો જન્મ દિવસ
25 મે હરિપ્રસાદ વ્યાસનો જન્મ દિવસ
25 મે રાસબિહારી બોઝનો જન્મ દિવસ
26 મે અંબુભાઈ પુરાણીનો જન્મ દિવસ
26 મે ડૉ. હરિવલ્લભ ભાયાણીનો જન્મ દિવસ
26 મે બી.પી. પાલનો જન્મ દિવસ
27 મે જયંતીલાલ ગોહેલનો જન્મ દિવસ
27 મે ઓ. એન. વી. કુરૂપનો જન્મ દિવસ
27 મે ભાલચંદ્ર વનાજી નેમાડેનો જન્મ દિવસ
28 મે વિનાયક સાવરકરનો જન્મ દિવસ
28 મે એન. ટી. રામારાવનો જન્મ દિવસ
28 મે હરિકૃષ્ણ જૈનનો જન્મ દિવસ
29 મે ધીરુબેન પટેલનો જન્મ દિવસ
30 મે સુરેશ જોષીનો જન્મ દિવસ
30 મે મગનભાઈ દેસાઈનો જન્મ દિવસ.
31 મે ભગવતીકુમાર શર્માનો જન્મ દિવસ
31 મે અહિલ્યાબાઈનો જન્મ દિવસ

How to Use

After successful purchase, this item would be added to your courses.You can access your courses in the following ways :

  • From the computer, you can access your courses after successful login
  • For other devices, you can access your library using this web app through browser of your device.

Reviews

Launch your GraphyLaunch your Graphy
100K+ creators trust Graphy to teach online
𝕏
EduSafar 2024 Privacy policy Terms of use Contact us Refund policy