STD-8 Hindi

વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.

ક્લિક હિયર

Language: Gujarati

Instructors: EduSafar

 

Why this course?

Description

એજ્યુસફર પરિવાર તરફથી આપનું સ્વાગત છે. આ કોર્ષ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ તરફથી વિદ્યાર્થીઓને માટે ઉમદા આશયથી ફ્રી આપવામાં આવ્યો છે. 

આ કોર્ષનો લાભ લેવા તમારે એક વખત લોગીન થવાનું રહેશે.

લોગીન બાબતે કોઈ મુશ્કેલી પડે તો અમારો હેલ્પલાઇન નંબર 78785 91092 પર (સવારે 8:00 થી સાંજના 6:00 દરમિયાન) કોલ કરી શકો

આ કોર્ષ ખુબજ જહેમત ઉઠાવીને શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા તૈયાર કરેલ છે. તો વધુમાં વધુ તેનો ફાયદો મેળવો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ આ કોર્ષની જાણ કરો.

જેતે  ચેપ્ટર પર ક્લિક કરતા આવી જશે. તેના પર ક્લિક કરતા તમને વિડીયો સ્વરૂપે નિહાળી શકશો.

જો તમને આ ફ્રી કોર્ષ પસંદ પડે તો તમારા જેવા વિદ્યાર્થીઓને આ કોર્ષમાં જોઈન થવાનું કહેશો. તેઓ પણ ઘરે બેસીને અભ્યાસ કરી શકે.

નીચે આપેલ લીસ્ટ માત્ર જોવા માટે જ છે. તેના પર ક્લિક નહિ થઇ શકે. એ માટે તમારે ઉપર લાલ કલરમાં Add, કે Cuntinue કે Start બટ્ટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં જે લીસ્ટ દેખાશે તેના પર ક્લિક કરતા જેતે ટોપિક ખુલી જશે.

વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.

ક્લિક હિયર

આશા રાખીએ કે આ કોર્ષ આપને વધુમાં વધુ ઉપયોગી થાય.

બેસ્ટ ઓફ લક

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ

અને એજ્યુસફર પરિવાર

Course Curriculum

Ch-1
Ch.1 તેરી હૈ જમી (કાવ્ય સમજૂતી) Learn At Home | ft.K. D.Maradiya Sir | LS053 (34:00)
Ch-2
Ch.2 ईदगाह ( સમજૂતી ) | Learn At Home | ft. K.D.Maradiya Sir | LS089 (26:00)
Ch.2 ईदगाह ( સમજૂતી ) | Learn At Home | ft. K.D.Maradiya Sir | LS125 (30:00)
Ch.2 ईदगाह ( સમજૂતી ) | Learn At Home | ft. K.D.Maradiya Sir | LS161 (31:00)
Ch-3
Ch.3 अंतरिक्ष परी सुनीता विलियम्स | ft. K.D.Maradiya Sir | LS197 (35:00)
Ch.3 અંતરીક્ષ પરી સુનિતા વિલિયમ્સ | ft. K.D.Maradiya Sir | LS215 (46:00)
Ch-4
Ch.4 ઉઠો ધરા કે અમર સપૂતો | ft. K.D.Maradiya Sir | LS317 (44:00)
Ch-5
Ch.5 सवाल बालमान के, जवाब डॉ. कलाम के | ft. K.D.Maradiya Sir | LS353 (33:00)
Ch.5 सवाल बालमान के, जवाब डॉ. कलाम के Part - 2 | ft. K.D.Maradiya Sir | LS389 (40:00)
Ch-6
Ch.6 भारत ( પાઠ સમજૂતી )| ft. K.D.Maradiya Sir | LS425 (31:00)
Ch.6 भारत ( પાઠ સમજૂતી )| ft. K.D.Maradiya Sir | LS432 (22:00)
Ch-7
Ch.7 सोच अपनी अपनी ( પાઠ સમજૂતી )| ft. K.D.Maradiya Sir | LS461 (18:00)
Ch-8
Ch.8 माँ ! कह एक कहानी ( પાઠ સમજૂતી ) | ft. K.D.Maradiya Sir | LS497 (31:00)
Ch-9
Ch.9 ममता ( પાઠ સમજૂતી )| ft. K.D.Maradiya Sir | LS533 (26:00)
Ch.9 ममता ( પાઠ સમજૂતી ) | ft. K.D.Maradiya Sir | LS569 (25:00)
Ch.9 ममता ( પાઠ સમજૂતી )| ft. K.D.Maradiya Sir | LS605 (23:00)
SEM-2
Ch-1
Ch.1 पत्र एवं डायरी ( પત્ર ) | ft. K.D. Mardiya Sir | LS676 (29:00)
Ch.1 पत्र एवं डायरी ( પત્ર ) (Part:2) | ft. K.D. Mardiya Sir | LS712 (40:00)
Ch-2
Ch.2 कच्छ की सैर | ft. K.D. Mardiya Sir | LS748 (18:00)
Ch.2 कच्छ की सैर ( Paart - 2 ) | ft. K.D. Mardiya Sir | LS778 (17:00)
Ch-3
Ch.12 मत बांटो इंसान को | ft. K.D. Mardiya Sir | LS813 (30:00)
Ch-4
Ch. 4 कर्मयोगी लालबहादुर शास्त्री (रेखाचित्र) | ft.K.D.Maradiya Sir | LS890 (25:00)
Ch-5
Ch. 05 दोहे | Part 01 | Maradiya sir | G2276 (40:00)
Ch-6
Ch. 06 तूफ़ानों की ओर | Part 01 | Maradiya sir | G2277 (26:00)
Ch-7
Ch. 07 हार की जीत | Part : 01 | Maradiya Sir | G2282 (24:00)
Ch. 07 हार की जीत | Part : 02 | Maradiya Sir | G2283 (32:00)
Ch-8
Ch. 08 हँसना मना है | Maradiya Sir | G2284 (16:00)
Ch-9
Ch. 09 उलझन-सुलझन | Maradiya Sir | G2285 (12:00)
Book
Std-8 Hindi Second Language Sem-1_2
Std-8 Hindi Second Language Sem-2_2

How to Use

After successful purchase, this item would be added to your courses.You can access your courses in the following ways :

  • From the computer, you can access your courses after successful login
  • For other devices, you can access your library using this web app through browser of your device.

Reviews