STD-7 Science

વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.

ક્લિક હિયર

starstarstarstar_borderstar_border 3.0 (1 ratings)

Language: Gujarati

Instructors: EduSafar

 

Why this course?

Description

એજ્યુસફર પરિવાર તરફથી આપનું સ્વાગત છે. આ કોર્ષ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ તરફથી વિદ્યાર્થીઓને માટે ઉમદા આશયથી ફ્રી આપવામાં આવ્યો છે. 

આ કોર્ષનો લાભ લેવા તમારે એક વખત લોગીન થવાનું રહેશે.

લોગીન બાબતે કોઈ મુશ્કેલી પડે તો અમારો હેલ્પલાઇન નંબર 78785 91092 પર (સવારે 8:00 થી સાંજના 6:00 દરમિયાન) કોલ કરી શકો

આ કોર્ષ ખુબજ જહેમત ઉઠાવીને શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા તૈયાર કરેલ છે. તો વધુમાં વધુ તેનો ફાયદો મેળવો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ આ કોર્ષની જાણ કરો.

જેતે  ચેપ્ટર પર ક્લિક કરતા આવી જશે. તેના પર ક્લિક કરતા તમને વિડીયો સ્વરૂપે નિહાળી શકશો.

જો તમને આ ફ્રી કોર્ષ પસંદ પડે તો તમારા જેવા વિદ્યાર્થીઓને આ કોર્ષમાં જોઈન થવાનું કહેશો. તેઓ પણ ઘરે બેસીને અભ્યાસ કરી શકે.

નીચે આપેલ લીસ્ટ માત્ર જોવા માટે જ છે. તેના પર ક્લિક નહિ થઇ શકે. એ માટે તમારે ઉપર લાલ કલરમાં Add, કે Cuntinue કે Start બટ્ટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં જે લીસ્ટ દેખાશે તેના પર ક્લિક કરતા જેતે ટોપિક ખુલી જશે.

વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.

ક્લિક હિયર

આશા રાખીએ કે આ કોર્ષ આપને વધુમાં વધુ ઉપયોગી થાય.

બેસ્ટ ઓફ લક

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ

અને એજ્યુસફર પરિવાર

Course Curriculum

પ્રેક્ટીકલ પ્રયોગો
ધોરણ-7 એકમ-1 વનસ્પતિમાં પોષણ (1.1 વનસ્પતિમાં પોષણના પ્રકારો)- પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-7 એકમ-1 અને એકમ-10 (પર્ણરંધ્રની સ્લાઈડ બનાવીને નિદર્શન કરવું)-પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-7 એકમ-2 (પ્રવૃત્તિ-2.3 સ્ટાર્ચ પર લાળરસની અસરો)- પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-7 એકમ-4 ઉષ્મા (પ્રવૃત્તિ-4.1 ઠંડુ કેગરમ અને પ્રવૃત્તિ-4.2ક્લિનીકલ થર્મોમીટર)-પ્રશાંતકુમાર શર્મા (5:00)
ધોરણ-7 એકમ-4 (પ્રવૃત્તિ:4.4,4.5 લેબોરેટરીનું થર્મોમીટર અને તેનું માપન) -પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-7 એકમ-4 ઉષ્મા (પ્રવૃત્તિ-4.6 ઉષ્માવહન) - પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-7 એકમ-4 ઉષ્મા (પ્રવૃત્તિ-4.7 ઉષ્માના સુવાહકો અને અવાહકો)- પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-7 એકમ-4 ઉષ્મા (પ્રવૃત્તિ-4.8,4.9 પાણી અને હવામાં થતું ઉષ્માનયન)- પ્રશાંતકુમાર શર્મા (4:00)
ધોરણ-7 એકમ-5 એસિડ, બેઇઝ અને ક્ષાર (પ્રવૃત્તિ-5.1 લિટમસ કસોટી)- પ્રશાંતકુમાર શર્મા (8:00)
ધોરણ-7 એકમ-5 (પ્રવૃત્તિ-5.2 હળદર એ પ્રાકૃતિક સૂચક છે)- પ્રશાંતકુમાર શર્મા (5:00)
ધોરણ-7 એકમ-5 (પ્રવૃત્તિ- 5.3 જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ)- પ્રશાંતકુમાર શર્મા (6:00)
ધોરણ-7 એકમ-5 (પ્રવૃત્તિ-5.4 લિટમસપત્ર, હળદરપત્ર અને જાસૂદના ફૂલના દ્રાવણ પર થતી અસરો)-પ્રશાંત શર્મા (8:00)
ધોરણ-8 એકમ 4 :-ધાતુ અને અધાતુ (પ્રવૃત્તિ -4.3 ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા) - પ્રશાંતકુમાર શર્મા (5:00)
ધોરણ-7 (પ્રવૃત્તિ-6.7) અને ધોરણ-8 (પ્રવૃત્તિ-4.8) - વિસ્થાપન પ્રક્રિયાઓ - પ્રશાંતકુમાર શર્મા (5:00)
ધોરણ-7 એકમ-6 ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ (પ્રવૃત્તિ6.9 સ્ફટિકીકરણ)- પ્રશાંતકુમાર શર્મા (4:00)
ધોરણ-7 એકમ-8 પવન,વાવાઝોડું અને ચક્રવાત [એનેમોમીટર (પવનનો વેગમાપકયંત્ર)ના મોડેલની રચના]-પ્રશાંત શર્મા (2:00)
ધોરણ-7 એકમ-9 ભૂમિ [પ્રવૃત્તિ-9.2 જમીન (ભૂમિ)ના સ્તરો]- પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-7 એકમ-9 ભૂમિ [ભૂમિમાં પાણીનો અંતઃસ્ત્રવણ(ઝરણ) દર]- પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-7 એકમ-10 (પ્રવૃત્તિ-10.6 કાર્બન ડાયોકસાઈડ વાયું દ્વારા ચૂનાનું નીતર્યું પાણી દૂધીયુ બને છે)- (3:00)
ધોરણ-7 એકમ-10 (મનુષ્યના શ્વસનતંત્રના મોડેલની રચના)-પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-7 એકમ-1 અને એકમ-10 (પર્ણરંધ્રની સ્લાઈડ બનાવીને નિદર્શન કરવું)-પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-7 એકમ-11પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન (પ્રવૃત્તિ-11.2 સ્ટેથોસ્કોપ)- પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-7 એકમ-11 (મનુષ્યના ઉત્સર્જનતંત્રના મોડેલની રચના)- પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-7 એકમ-11 (પ્રવૃત્તિ-11.3 કોષોમાંથી પાણીનું વહન)- પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-7 (એકમ-11) અને ધોરણ-8 (એકમ-8) રુધિરકોષો, હૃદ સ્નાયુઓ અને અમજજીત સ્નાયુઓ - પ્રશાંતકુમાર શર્મા (4:00)
ધોરણ-8 એકમ-2 અને 8 (અમીબા, પેરામિશિયમ અને સ્પાયરોગાયરાની કાયમી સ્લાઇડનું નિદર્શન)-પ્રશાંતકુમાર શર્મા (5:00)
ધોરણ-7 એકમ-13 ગતિ અને સમય (રેતઘડીની રચના)-પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ- 6 (પ્રવૃત્તિ-4) અને ધોરણ-7 (પ્રવૃત્તિ-14.1) સાદા વિદ્યુત પરિપથની રચના અને સ્વિચની ઓન ઑફ સ્થિતિ (5:00)
ધોરણ-7 એકમ-12 (પ્રવૃત્તિ-14.2 વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર) - પ્રશાંતકુમાર શર્મા (5:00)
ધોરણ-7 એકમ-14 (પ્રવૃત્તિ-14.5 વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર) - પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-7 એકમ-14 (પ્રવૃત્તિ-14.6 વિદ્યુતચુંબકની રચના) - પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-7 એકમ-14 (14.5 વિદ્યુત ઘંટડી ) - પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-6 એકમ-11(પ્રવૃત્તિ-6) અને ધોરણ-7 (પ્રવૃત્તિ-15.1) પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે.-પ્રશાંત શર્મા (2:00)
ધોરણ-7 એકમ-15 પ્રકાશ (પ્રવૃત્તિ-15.1 અરીસા વડે પ્રકાશનું પરાવર્તન) - પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-7 એકમ-15 (પ્રવૃત્તિ-15.2 સમતલ અરીસામાં મીણબત્તીનું પ્રતિબિંબ) - પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-7 એકમ-15 પ્રકાશ (પ્રવૃત્તિ-15.3 સમતલ અરીસામાં પ્રતિબિંબનું સ્થાન શોધવું)- પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-7 એકમ-15 (પ્રવૃત્તિ-15.4 સમતલ અરીસામાં પ્રતિબિંબ ડાબે-જમણે ઊલટાય છે)- પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-7 એકમ-15 (પ્રવૃત્તિ-15.5 ગોલીય અરીસાના પ્રકાર)- પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-7 એકમ-15 (પ્રવૃત્તિ-15.6 અંતર્ગોળ અરીસો સૂર્યનું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે)- પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-7 એકમ-15 (પ્રવૃત્તિ-15.7 અંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબો)-પ્રશાંતકુમાર શર્મા (5:00)
ધોરણ-7 એકમ-15 (પ્રવૃત્તિ-15.8 બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબો)-પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-7 એકમ-15 (લેન્સના પ્રકાર તથા અભિસરણ અને અપસરણ ઘટના)-પ્રશાંતકુમાર શર્મા (4:00)
ધોરણ-7 એકમ-15(પ્રવૃત્તિ-15.9બહિર્ગોળ લેન્સ વડેસૂર્યનું વાસ્તવિક પ્રતિબિંબ રચવું)-પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-7 એકમ-15 (પ્રવૃત્તિ-15.10 બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો)- પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-7 એકમ-15 (પ્રવૃત્તિ-15.11 પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું સાત રંગોમાં વિભાજન)- પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-7 એકમ-15 (પ્રવૃત્તિ-15.11 ન્યૂટન ડિસ્કની રચના)- પ્રશાંતકુમાર શર્મા (3:00)
Ch-1
પાઠ 1 વનસ્પતિમાં પોષણ ના પ્રકાર અને પ્રકાશ સંષ્લેષણ | LP006 (23:00)
Ch.1 વનસ્પતિમાં પોષણ | LP030 (29:00)
Ch 1 વનસ્પતિમાં પોષણ (મૃતોપજીવી,સહજીવન,જમીનમાં પોષકતત્ત્વ ઉમેરવા ) | LP067 (17:00)
Ch-2
Ch 2પ્રાણીઓમાંપોષણ(પ્રાથમિકમાહિતી,ખોરાકની જુદીજુદી પદ્ધતિઓ,મનુષ્યોમાંપાચન)|LP074 (14:00)
Ch 2 પ્રાણીઓમાં પોષણ (મુખ અને મુખગૃહા,જીભના કાર્યો,અન્નનળી,જઠર ) | LP077 (15:00)
Ch 2 પ્રાણીઓમાં પોષણ (નાનું-મોટું આંતરડું, અમીબામાં ખોરાક ગ્રહણ ) | LP119 (22:00)
Ch-3
Ch.3 રેસાથી કાપડ સુધી ( વિષય પ્રવેશ,ઉન આપતા પ્રાણીઓ વિષે સમજુતી ) | LP112 (37:00)
Ch.3 રેસાથી કાપડ સુધી ( રેસમાંથી ઉન,ઉનમાં રૂપાંતર પ્રક્રિયા ) | LP127 (17:00)
Ch.3 રેસા થી કાપડ સુધી (રેસમના કીડાની જીવનગાથા કોરોટા માંથી રેસમ સુધી)| LP155 (19:00)
Ch-4
Ch.4 ઉષ્મા (પ્રસ્તાવના) | LP162 (19:00)
Ch.4 ઉષ્મા ( તાપમાનનું માપન અને થર્મો મીટર નું વાંચન ) | LP168 (16:00)
Ch.4 ઉષ્મા ( ઉષ્માનું પ્રસરણ ) | LP192 (23:00)
Ch.4 ઉષ્મા ( ઉનાળા અને શિયાળામાં પહેરવા માટેના વસ્ત્રો ) | LP199 (14:00)
Ch-5
Ch.5 એસિડ બેઇઝ અને ક્ષાર ( પ્રસ્તાવના તથા એસિડ અને બેઇઝ .) | LP206 (15:00)
Ch.5 એસિડ બેઇઝ અને ક્ષાર (આપણી આસપાસના કુદરતી સૂચકો -1 )| LP224 (12:00)
Ch.5 એસિડ બેઇઝ અને ક્ષાર ( આપણી આસપાસના કુદરતી સૂચકો -2 )| LP232 (13:00)
Ch.5 એસિડ બેઇઝ અને ક્ષાર ( રોજિંદા જીવનમાં તટસ્થીકરણ )| LP235 (11:00)
Ch-6
Ch.6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો ( પ્રસ્તાવના ભૌતિક ફેરફારો )| LP255 (14:00)
Ch.6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો ( રાસાયણિક ફેરફારો -1 ) | LP262 (18:00)
Ch.6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો ( રાસાયણિક ફેરફારો -2 ) | LP268 (18:00)
Ch.6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો (લોખંડનું કટાવું અને સ્ફટીકરણ )| LP280 (17:00)
Ch-7
Ch.7 હવામાન અને આબોહવા (આબોહવા, વાતાવરણ અને અનુકૂલન) | LP295 (18:00)
Ch.7 હવામાન અને આબોહવા (ધ્રુવ પ્રદેશો) | LP308 (16:00)
Ch.7 હવામાન અને આબોહવા (વિષવવૃત્તીય વર્ષાવન) | LP316 (13:00)
Ch-8
Ch.8 પવન,વાવાઝૉડુ અને ચક્રવાત (પ્રાથમિક માહિતી અને પવનનો વેગ) | LP322 (15:00)
Ch.8પવન,વાવાઝૉડુઅનેચક્રવાત(હવાનુંકદવધવું, પૃથ્વીની સપાટીઅસમાનરીતેગરમથવું)|LP336 (14:00)
Ch.8 પવન,વાવાઝૉડુ અને ચક્રવાત ( વાવાઝોડુ અને ચક્રવાત ) | LP342 (18:00)
Ch.8 પવન,વાવાઝૉડુ અને ચક્રવાત ( વંટોળ, આધુનિક ટેક્નોલોજી ની મદદ ) | LP347 (15:00)
Ch-9
Ch.9 ભૂમિ (પ્રાથમિક માહિતી ,ભૂમિ જીવન થી ભરપૂર, ભૂમિ ની રૂપરેખા) | LP359 (19:00)
Ch.9 ભૂમિ (ભૂમિના પ્રકારો, ભૂમિના ગુર્ણધર્મ) | LP365 (16:00)
Ch.9 ભૂમિ (ભૂમિમાં ભેજ, પાણીનું શોષણ, ભૂમિ અને પાક) | LP381 (13:00)
Ch-10
Ch.10 સજીવોમાં શ્વસન (શ્વસન શા માટે કરીએ છીએ) | LP387 (16:00)
Ch.10 સજીવોમાં શ્વસન (શ્વાસોરછવાસ) | LP392 (12:00)
Ch.10 સજીવોમાં શ્વસન ( આપણે શ્વાસ કેવીરીતે લૈયે છીએ ?) | LP402 (13:00)
Ch.10 સજીવોમાં શ્વસન (અન્ય પ્રાણીઓમાં તથાપાણીમાં અનેવનસ્પતિમાંશ્વસન) | LP410 (14:00)
Ch-11
Ch.11 પ્રાણીઓ અને વનસ્પતિમાં પરિવહન (પ્રસ્તાવના અને પરિવહન તંત્ર) | LP415 (15:00)
Ch.11 પ્રાણીઓ અને વનસ્પતિમાં પરિવહન (રુધિર વાહિનીઓ, હૃદય ભાગ -1) | LP425 (17:00)
Ch.11 પ્રાણીઓ અને વનસ્પતિમાં પરિવહન(હૃદયના ધબકારા,પ્રાણીઓમાં ઉત્સર્જન)|LP430 (12:00)
Ch.11 પ્રાણીઓ અને વનસ્પતિમાં પરિવહન(પ્રાણીઓ અને મનુષ્યમાં ઉત્સર્જન)|LP434 (16:00)
Ch.11પ્રાણીઓ અને વનસ્પતિમાં પરિવહન(વનસ્પતિમાં ઘટકોનું વહન અને બાષ્પીત્સજન)|LP444 (12:00)
Ch-12
Ch.12 વનસ્પતિમાં પ્રજનન (પ્રસ્તાવના પ્રજનના પ્રકારો) | LP492 (13:00)
Ch.12 વનસ્પતિમાં પ્રજનન (લિંગી પ્રજનન પરાગ નયન ફલન ) | LP506 (16:00)
Ch.12 વનસ્પતિમાં પ્રજનન (કલિકા સર્જન બીજાણું સર્જન) | LP499 (11:00)
Ch-13
Ch.13 ગતિ અને સમય(સમયનું માપન) | LP533 (17:00)
Ch.13 ગતિ અને સમય(ઝડપનું માપન ) | LP538 (12:00)
Ch.13 ગતિ અને સમય(અંતર -સમયનો આલેખ) | LP570 (11:00)
Ch-14
Ch.14 વિધુતપ્રવાહ અને તેની અસરો (પ્રસ્તાવના તથા વિધુત સંજ્ઞાઓ) | LP579 (16:00)
Ch.14 વિધુતપ્રવાહ અને તેની અસરો (વિધુતપ્રવાહની ઉષ્મીય અસર) | LP586 (15:00)
Ch.14 વિધુતપ્રવાહ અને તેની અસરો (વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર) | LP617 (11:00)
Ch-15
Ch.15 પ્રકાશ (પરાવર્તન) | LP626 (15:00)
Ch.15 પ્રકાશ (જમણી બાજુ કે ડાબી બાજુ) | LP633 (16:00)
Ch.15પ્રકાશ(મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવું, લેન્સ વડે રચાતા પ્રતિબિંબ)|LP660 (14:00)
Ch.15પ્રકાશ(લેન્સ વડે રચાતા પ્રતિબિંબો અને સૂર્યપ્રકાશ-સફેદ કેરંગીન?)|LP669 (15:00)
Ch-16
Ch.16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત (પ્રસ્તાવના પ્રાથમિક માહિતી)|LP675 (16:00)
Ch.16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત (કેટલું પાણી ઉપલ્ભધ છે / પાણીના સ્વરૂપો)|LP702 (11:00)
Ch.16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત (પાણીનો એક મહત્વ પૂર્ણ સ્ત્રોત ભૂમિજળ )|LP709 (13:00)
Ch.16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત (પાણીનું વિતરણ જળ વ્યવસ્થાપન )|LP716 (13:00)
Ch-17
Ch.17 જંગલો આપણી જીવાદોરી ભાગ-1 (પ્રસ્તાવના જંગલ ની એક મુલાકાત )|LP735 (16:00)
Ch.17 જંગલો આપણી જીવાદોરી ભાગ-2 (આહાર શુંખલા, વૃક્ષોની ઓળખ )|LP740 (16:00)
Ch.17 જંગલો આપણી જીવાદોરી ભાગ-3 (ઓક્સિજન તથા કાર્બન ડાયોકસાઇડ )|LP746 (19:00)
Ch-18
Ch.18 દૂષિત પાણીની વાર્તા (પ્રસ્તાવના, પાણી આપણી જીવાદોરી) | LP767 (14:00)
Ch.18 દૂષિત પાણીની વાર્તા (પાણી તાજગી સભર બનાવે છે.) | LP774 (18:00)
Ch.18 દૂષિત પાણીની વાર્તા (એક જાગૃત નાગરિક બનો) | LP780 (23:00)
Book
STD-7 Science -Gujarati Medium

How to Use

After successful purchase, this item would be added to your courses.You can access your courses in the following ways :

  • From the computer, you can access your courses after successful login
  • For other devices, you can access your library using this web app through browser of your device.

Reviews

EduSafar Follow me on Graphy
Watch my streams on Graphy App
EduSafar 2023 Privacy policy Terms of use Contact us Refund policy