STD-6 Science

વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.

ક્લિક હિયર

Language: Gujarati

Instructors: EduSafar

 

Why this course?

Description

એજ્યુસફર પરિવાર તરફથી આપનું સ્વાગત છે. આ કોર્ષ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ તરફથી વિદ્યાર્થીઓને માટે ઉમદા આશયથી ફ્રી આપવામાં આવ્યો છે. 

આ કોર્ષનો લાભ લેવા તમારે એક વખત લોગીન થવાનું રહેશે.

લોગીન બાબતે કોઈ મુશ્કેલી પડે તો અમારો હેલ્પલાઇન નંબર 78785 91092 પર (સવારે 8:00 થી સાંજના 6:00 દરમિયાન) કોલ કરી શકો

આ કોર્ષ ખુબજ જહેમત ઉઠાવીને શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા તૈયાર કરેલ છે. તો વધુમાં વધુ તેનો ફાયદો મેળવો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ આ કોર્ષની જાણ કરો.

જેતે  ચેપ્ટર પર ક્લિક કરતા આવી જશે. તેના પર ક્લિક કરતા તમને વિડીયો સ્વરૂપે નિહાળી શકશો.

જો તમને આ ફ્રી કોર્ષ પસંદ પડે તો તમારા જેવા વિદ્યાર્થીઓને આ કોર્ષમાં જોઈન થવાનું કહેશો. તેઓ પણ ઘરે બેસીને અભ્યાસ કરી શકે.

નીચે આપેલ લીસ્ટ માત્ર જોવા માટે જ છે. તેના પર ક્લિક નહિ થઇ શકે. એ માટે તમારે ઉપર લાલ કલરમાં Add, કે Cuntinue કે Start બટ્ટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં જે લીસ્ટ દેખાશે તેના પર ક્લિક કરતા જેતે ટોપિક ખુલી જશે.

વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.

ક્લિક હિયર

આશા રાખીએ કે આ કોર્ષ આપને વધુમાં વધુ ઉપયોગી થાય.

બેસ્ટ ઓફ લક

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ

અને એજ્યુસફર પરિવાર

Course Curriculum

test
test
પ્રેક્ટીકલ પ્રયોગો
ધોરણ-6 એકમ-13 (13.5 ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ)- પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-6 એકમ-13 (13.4 તમારું પોતાનું ચુંબક બનાવો)- પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-6 એકમ-13 [હોકાયંત્ર તથા તેનો ઉપયોગ અને પ્રવૃત્તિ-6 હોકાયંત્રની રચના)- પ્રશાંતકુમાર શર્મા (4:00)
ધોરણ-6 એકમ-13 (પ્રવૃત્તિ-5 ગજિયો ચુંબક ઉત્તર અને દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે)- પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-6 એકમ-13 (પ્રવૃત્તિ-4 ચુંબકના ધ્રુવ)- પ્રશાંતકુમાર શર્મા (4:00)
ધોરણ-6 એકમ-13 (પ્રવૃત્તિ-2 ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થો)- પ્રશાંતકુમાર શર્મા (7:00)
ધોરણ-6 એકમ-13 (વિવિધ આકારના ચુંબકોનો પરિચય તથા પ્રવૃત્તિ-1 હવામાં લટકતી યુ-પિન)-પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-6 એકમ-12 વિદ્યુત તથા પરિપથ (પ્લાસ્ટિકની બોટલમાંથી વિદ્યુતટોર્ચની રચના કરવી)- પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-6 એકમ-12 (પ્રવૃત્તિ-5 વિદ્યુત સુવાહક તથા અવાહક) - પ્રશાંતકુમાર શર્મા (5:00)
ધોરણ- 6 (પ્રવૃત્તિ-4) અને ધોરણ-7 (પ્રવૃત્તિ-14.1) સાદા વિદ્યુત પરિપથની રચના અને સ્વિચની ઓન ઑફ સ્થિતિ (5:00)
ધોરણ-6 એકમ-12 વિદ્યુત તથા પરિપથ (પ્રવૃત્તિ-3 ઘરમાં તૈયાર કરેલી સાદી ટોર્ચ)- પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-6 એકમ-12 વિદ્યુત તથા પરિપથ (12.3 વિદ્યુત પરિપથ) - પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-6 એકમ-12 વિદ્યુત તથા પરિપથ (પ્રવૃત્તિ-2 વિદ્યુત તથા બલ્બને જોડવાની વિવિધ અવસ્થાઓ)-પ્રશાંત શર્મા (4:00)
ધોરણ-6 એકમ-11 પ્રકાશ,પડછાયો અને પરાવર્તન (પેરિસ્કોપની રચના)- પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-6 એકમ-11(પ્રવૃત્તિ-6) અને ધોરણ-7 (પ્રવૃત્તિ-15.1) પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે.-પ્રશાંત શર્મા (2:00)
ધોરણ-6 એકમ-11 (પ્રવૃત્તિ-1 પારદર્શક, અપારદર્શક અને પારભાસક પદાર્થો)- પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-6 એકમ-10 (પ્રવૃત્તિ-10.4 માપનના એકમો અને પ્રવૃત્તિ-10.5 લંબાઈનું સાચું માપન)-પ્રશાંતકુમાર શર્મા (5:00)
ધોરણ-6 એકમ-7 (પ્રવૃત્તિ-10.11 પુષ્પ અને તેના વિવિધ ભાગો)- પ્રશાંતકુમાર શર્મા (4:00)
ધોરણ-6 એકમ-7 (પ્રવૃત્તિ-9 સોટીમૂળ અને તતુંમૂળ)- પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-6 એકમ-7 (પ્રવૃત્તિ-3 પર્ણ) - પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-6 એકમ-7 (પ્રવૃત્તિ-2 પ્રકાંડ) - પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-6 એકમ-5 (પ્રવૃત્તિ-4 અને 5 નિક્ષેપન, નિતારણ અને ગાળણ)- પ્રશાંતકુમાર શર્મા (3:00)
ધોરણ-6 એકમ-4 (પ્રવૃત્તિ-4 અને 5 દ્રાવ્ય અથવા અદ્રાવ્ય?)- પ્રશાંતકુમાર શર્મા (5:00)
ધોરણ-6 એકમ-3 (કાંતણ, વણાટ અને ગૂંથણ)- પ્રશાંતકુમાર શર્મા (5:00)
ધોરણ-6 એકમ-3 (પ્રવૃત્તિ-1,2,3 રેસાથી કાપડ સુધી)-પ્રશાંતકુમાર શર્મા (5:00)
ધોરણ-6 એકમ-2 (પ્રવૃતિ-2 ચરબીનું પરીક્ષણ) - પ્રશાંતકુમાર શર્મા (2:00)
ધોરણ-6 એકમ-2 આહારના ઘટકો (પ્રવૃત્તિ-2 પ્રોટીનનું પરીક્ષણ)- પ્રશાંતકુમાર શર્મા (4:00)
ધોરણ-6 એકમ-2 (પ્રવૃત્તિ-2 ખોરાકમાં સ્ટાર્ચનું પરીક્ષણ)- પ્રશાંતકુમાર શર્મા (4:00)
Ch-1
Ch. 2 આહારના ઘટકો ( ભાગ - 1) | GSEB | Ft.Sanjay Sir | LP002 (15:00)
Ch.2 આહારના ઘટકો | LP008 (22:00)
Ch 2 આહારના ઘટકો ( સમતોલ આહાર ) | LP036 (17:00)
Ch-3
Ch 3 રેસા થી કાપડ સુધી ( કાપડ માં વિવિધતા )| LP065 (16:00)
Ch 3 રેસાથી કાપડ સુધી ( કેટલાક વાનસ્પતિક રેસા ઓ ) | LP073 (11:00)
Ch.3 રેસાથી કાપડ સુધી (તાંતણા થી કાપડ સુધી) | LP085 (15:00)
Ch-4
Ch.4 વસ્તુઓ ના જૂથ બનાવવા ( 4.2 પદાર્થના ગુણધર્મો ) | LP109 (10:00)
Ch.4 વસ્તુઓના જૂથ બનાવવા (આપણી આસપાસની વસ્તુઓ ) | LP117 (15:00)
Ch.4 વસ્તુઓના જૂથ બનાવવા (સખતપણું ) | LP131 (11:00)
Ch.4 વસ્તુઓ ના જૂથ બનાવવા (વસ્તુ પાણી માં તારે છે) | LP152 (9:00)
Ch-5
Ch.5 પદાર્થનું અલગીકરણ (પ્રસ્તાવના) | LP158 (9:00)
Ch.5 પદાર્થનું અલગીકરણ (પ્રસ્તાવના) | LP158 (9:00)
Ch.5 પદાર્થનું અલગીકરણ ( અલગીકરણની પધ્ધતિ ) | LP172 (8:00)
Ch.5 પદાર્થો નું અલગીકરણ ( નિક્ષેપણ, નીતારણ, ગાળણ ) | LP189 (10:00)
Ch.5 પદાર્થો નું અલગીકરણ ( બાષ્પી ભવન ) | LP195 (7:00)
Ch.5 પદાર્થો નું અલગીકરણ (શુ પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થ ને ઓગાળી શકે.)|LP210 (9:00)
Ch-6
Ch.6 આપણી આસપાસ થતા ફેરફારો ( પ્રસ્તાવના ) | LP221 (10:00)
Ch.6આપણી આસપાસ થતા ફેરફારો(શુ ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોય શકે છે)|LP227 (7:00)
Ch.6 આપણી આસપાસ થતા ફેરફારો ( પ્રવૃત્તિ -7 સમજૂતી ) | LP241 (9:00)
Ch-7
Ch.7 વનસ્પતિની જાણકારી મેળવીયે ( પ્રસ્તાવના ) | LP252 (8:00)
Ch.7 વનસ્પતિની જાણકારી મેળવીયે ( પ્રકાંડ ) | LP259 (8:00)
Ch.7 વનસ્પતિની જાણકારી મેળવીયે ( બાષ્પોત્સર્જન ) | LP271 (7:00)
Ch.7 વનસ્પતિની જાણકારી મેળવીયે ( મૂળના પ્રકાર ) | LP278 (11:00)
Ch-8
Ch.8 શરીરનું હલન -ચલન (પ્રસ્તાવના) | LP285 (7:00)
Ch.8 શરીરનું હલન -ચલન (માનવ શરીર અને તેનું હલન ચલન) | LP299 (8:00)
Ch.8 શરીરનું હલન -ચલન (ખલ -દસ્તો અને સાંધો) | LP305 (7:00)
Ch.8 શરીરનું હલન -ચલન (અચલ સાંધો) | LP312 (8:00)
Ch.8 શરીરનું હલન -ચલન (પ્રાણીઓ ની ચાલ) | LP327 (10:00)
Ch.8 શરીરનું હલન - ચલન (પક્ષીઓ) | LP333 (11:00)
Ch-9
Ch.9 સજીવો અને તેમની આસપાસ (પ્રસ્તાવના) | LP455 (10:00)
Ch.9 સજીવો અને તેમની આસપાસ (સ્થાન અને અનુકૂલન) | LP461 (8:00)
Ch.9 સજીવો અને તેમની આસપાસ (માછલી નિવાસસ્થાન) | LP489 (15:00)
Ch.9 સજીવો અને તેમની આસપાસ (વિવિધ નિવાસસ્થાનની સફર) | LP496 (11:00)
Ch.9 સજીવો અને તેમની આસપાસ (ધાસના મેદાનો) | LP511 (11:00)
Ch.9 સજીવો અને તેમની આસપાસ (9.4 સજીવોની લાક્ષણિકતા) | LP524 (12:00)
Ch-10
Ch.10ગતિ અને અંતરનું માપન (પ્રસ્તાવના) | LP544 (16:00)
Ch.10 ગતિ અને અંતરનું માપન (કેટલાક માપન) | LP567 (15:00)
Ch.10ગતિ અને અંતરનું માપન (લંબાઈ નું સાચું માપન ) | LP575 (9:00)
Ch.10ગતિ અને અંતરનું માપન (લંબાઈ નું સાચું માપન ) | LP575 (9:00)
Ch.10 ગતિ અને અંતરનું માપન (કોઈ વક્રરેખાની લંબાઈ માપવી ) | LP590 (10:00)
Ch.10 ગતિ અને અંતરનું માપન (ગતિના પ્રકાર) | LP614 (11:00)
Ch-11
Ch.11 પ્રકાશ પડછાયો અને પરાવર્તન (પ્રસ્તાવના) | LP622 (9:00)
Ch.11 પ્રકાશ પડછાયો અને પરાવર્તન (પિન હોલ કેમેરા) | LP638 (17:00)
Ch.11 પ્રકાશ પડછાયો અને પરાવર્તન (અરીસા અને પરાવર્તન) | LP657 (9:00)
Ch-12
Ch.12 વિદ્યુત તથા પરિપથ (વિદ્યુત કોષ) | LP665 (7:00)
Ch.12 વિદ્યુત તથા પરિપથ (વિદ્યુત કોષ સાથે જોડાયેલ બલ્બ) | LP681 (7:00)
Ch.12 વિદ્યુત તથા પરિપથ-3 (12.3 વિદ્યુત પરિચય) | LP703 (12:00)
Ch.12 વિદ્યુત તથા પરિપથ ભાગ 4 (વિદ્યુત સ્વિચ) | LP706 (12:00)
Ch.12 વિદ્યુત તથા પરિપથ ભાગ 5 (વિદ્યુતવાહક તથા અવાહક ) | LP732 (9:00)
Ch-13
Ch.13 ચુંબક સાથે ગમ્મત ભાગ-1 (ચુંબક કઈ રીતે શોધાયા ) | LP738 (11:00)
Ch.13 ચુંબક સાથે ગમ્મત (ચુંબકીય બિન ચુંબકીય પદાર્થો) | LP751 (11:00)
Ch.13 ચુંબક સાથે ગમ્મત (13.2 ચુંબકના ધ્રુવ) | LP787 (11:00)
Ch.13 ચુંબક સાથે ગમ્મત (દિશાઓની શોધ) | LP802 (9:00)

How to Use

After successful purchase, this item would be added to your courses.You can access your courses in the following ways :

  • From the computer, you can access your courses after successful login
  • For other devices, you can access your library using this web app through browser of your device.

Reviews

Launch your GraphyLaunch your Graphy
100K+ creators trust Graphy to teach online
𝕏
EduSafar 2024 Privacy policy Terms of use Contact us Refund policy