STD-6 Gujrati

વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.

ક્લિક હિયર

Language: Gujarati

Instructors: EduSafar

 

Why this course?

Description

એજ્યુસફર પરિવાર તરફથી આપનું સ્વાગત છે. આ કોર્ષ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ તરફથી વિદ્યાર્થીઓને માટે ઉમદા આશયથી ફ્રી આપવામાં આવ્યો છે. 

આ કોર્ષનો લાભ લેવા તમારે એક વખત લોગીન થવાનું રહેશે.

લોગીન બાબતે કોઈ મુશ્કેલી પડે તો અમારો હેલ્પલાઇન નંબર 78785 91092 પર (સવારે 8:00 થી સાંજના 6:00 દરમિયાન) કોલ કરી શકો

આ કોર્ષ ખુબજ જહેમત ઉઠાવીને શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા તૈયાર કરેલ છે. તો વધુમાં વધુ તેનો ફાયદો મેળવો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ આ કોર્ષની જાણ કરો.

જેતે  ચેપ્ટર પર ક્લિક કરતા આવી જશે. તેના પર ક્લિક કરતા તમને વિડીયો સ્વરૂપે નિહાળી શકશો.

જો તમને આ ફ્રી કોર્ષ પસંદ પડે તો તમારા જેવા વિદ્યાર્થીઓને આ કોર્ષમાં જોઈન થવાનું કહેશો. તેઓ પણ ઘરે બેસીને અભ્યાસ કરી શકે.

નીચે આપેલ લીસ્ટ માત્ર જોવા માટે જ છે. તેના પર ક્લિક નહિ થઇ શકે. એ માટે તમારે ઉપર લાલ કલરમાં Add, કે Cuntinue કે Start બટ્ટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં જે લીસ્ટ દેખાશે તેના પર ક્લિક કરતા જેતે ટોપિક ખુલી જશે.

વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.

ક્લિક હિયર

આશા રાખીએ કે આ કોર્ષ આપને વધુમાં વધુ ઉપયોગી થાય.

બેસ્ટ ઓફ લક

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ

અને એજ્યુસફર પરિવાર

Course Curriculum

SEM-1
Ch-1
Ch.1 રેલવે સ્ટેશન ( ચિત્રપાઠ ) | LP144 (11:00)
Ch-2
Ch.2 હિન્દમાતાને સંબોધન (પદ્ય પ્રાર્થના ગીત) | LP137 (10:00)
Ch-3
Ch.3 દ્વિદલ ( ભાગ -1 ) | LP176 (8:00)
Ch.3 દ્વિદલ (ભાગ -2) | LP181 (11:00)
Ch-4
Ch.4 રવિશંકર મહારાજ ( ભાગ-1 ) | LP215 (18:00)
Ch.4 રવિશંકર મહારાજ (ભાગ-2) | LP216 (11:00)
Ch-5
કાવ્ય - 5 મહેનતની મોસમ | LP013 (12:00)
Ch-6
Ch. 6 લેખણ ઝાલી નો રહી | LP020 (27:00)
Ch-7
Ch 7 પગલે પગલે (શૌર્ય ગીત ) | LP047 (11:00)
Ch-8
CH 8 બિરબલની યુક્તિ (ચાતુર્ય કથા) | LP055 (16:00)
Ch-9
Ch.9 પાદર ભાગ - 1 | LP092 (17:00)
Ch.9 પાદર (ભાગ-2) | LP100 (7:00)
SEM-2
Ch-10
Ch.10 અલાલીલા વાંસળીયા ( લોકગીત ) | LP473 (10:00)
Ch-11
Ch.11 એક જાદુઈ પત્ર ની વાર્તા (ભાગ -1 સમજૂતી)| LP480 (12:00)
Ch.11 એક જાદુઈ પત્ર ની વાર્તા (ભાગ - 2 સમજૂતી)| LP518 (12:00)
Ch-12
Ch.12 રાવણનું મિથ્યાભિમાન (ભાગ-2 ભાવાર્થ)| LP550 (9:00)
Ch-13
Ch.13 સાગરકાંઠાનો પ્રવાસ(ભાગ-1 સમજૂતી)| LP558 (10:00)
Ch.13 સાગરકાંઠાનો પ્રવાસ(ભાગ-2 સમજૂતી)| LP598 (10:00)
Ch-14
Ch.14 સારા અક્ષર (સમજૂતી ભાગ-1)| LP606 (10:00)
Ch.14 સારા અક્ષર (ભાગ - 2 સમજૂતી)| LP644 (16:00)
Ch-15
Ch.15 ગુજરાત મોરી મોરી રે (ભાગ - 1)| LP650 (10:00)
Ch-16
Ch.16 માતૃહૃદય (ભાગ - 1) | LP687 (12:00)
Ch.16 માતૃહૃદય (ભાગ - 2) | LP693 (21:00)
Ch-17
Ch.17 સુગંધ કચ્છની ....! (ભાગ-1 સમજૂતી) | LP719 (15:00)
Ch.17 સુગંધ કચ્છની ....! (પત્રલેખન) | LP724 (15:00)
Ch.17 સુગંધ કચ્છની ....! (સ્વાધ્યાય) | LP756 (12:00)
Ch-18
Ch.18 સુભાષિત (ભાવાર્થ) | LP761 (11:00)
Ch.18 સુભાષિત (અભ્યાસ સ્વાધ્યાય) | LP791 (10:00)
Book
Std-6 Gujarati Semester-1
Std-6 Gujarati Semester-2

How to Use

After successful purchase, this item would be added to your courses.You can access your courses in the following ways :

  • From the computer, you can access your courses after successful login
  • For other devices, you can access your library using this web app through browser of your device.

Reviews

Launch your GraphyLaunch your Graphy
100K+ creators trust Graphy to teach online
𝕏
EduSafar 2024 Privacy policy Terms of use Contact us Refund policy