STD-5 Maths

starstarstarstarstar 5.0 (1 ratings)

Language: Gujarati

Instructors: EduSafar

 

Why this course?

Description

એજ્યુસફર પરિવાર તરફથી આપનું સ્વાગત છે. આ કોર્ષ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ તરફથી વિદ્યાર્થીઓને માટે ઉમદા આશયથી ફ્રી આપવામાં આવ્યો છે. 

આ કોર્ષનો લાભ લેવા તમારે એક વખત લોગીન થવાનું રહેશે.

લોગીન બાબતે કોઈ મુશ્કેલી પડે તો અમારો હેલ્પલાઇન નંબર 78785 91092 પર (સવારે 8:00 થી સાંજના 6:00 દરમિયાન) કોલ કરી શકો

આ કોર્ષ ખુબજ જહેમત ઉઠાવીને શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા તૈયાર કરેલ છે. તો વધુમાં વધુ તેનો ફાયદો મેળવો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ આ કોર્ષની જાણ કરો.

જેતે  ચેપ્ટર પર ક્લિક કરતા આવી જશે. તેના પર ક્લિક કરતા તમને વિડીયો સ્વરૂપે નિહાળી શકશો.

જો તમને આ ફ્રી કોર્ષ પસંદ પડે તો તમારા જેવા વિદ્યાર્થીઓને આ કોર્ષમાં જોઈન થવાનું કહેશો. તેઓ પણ ઘરે બેસીને અભ્યાસ કરી શકે.

નીચે આપેલ લીસ્ટ માત્ર જોવા માટે જ છે. તેના પર ક્લિક નહિ થઇ શકે. એ માટે તમારે ઉપર લાલ કલરમાં Add, કે Cuntinue કે Start બટ્ટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં જે લીસ્ટ દેખાશે તેના પર ક્લિક કરતા જેતે ટોપિક ખુલી જશે.

વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.

ક્લિક હિયર

આશા રાખીએ કે આ કોર્ષ આપને વધુમાં વધુ ઉપયોગી થાય.

બેસ્ટ ઓફ લક

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ

અને એજ્યુસફર પરિવાર

Course Curriculum

CH-1
Ch-1 રાષ્ટ્રીય ફળ કેરી | LP027 (16:00)
Ch.1 રાષ્ટ્રીય ફળ કેરી (ભાગ-2) | LP061 (12:00)
Ch 1 રાષ્ટ્રીય ફળ કેરી (મહાવરા) | LP081 (18:00)
Ch 1 રાષ્ટ્રીય ફળ કેરી (મહાવરો ) | LP113 (25:00)
CH-2
Ch.2 આકાર અને ખૂણા (દીવાસળી થી આકાર બનાવવા) | LP121 (12:00)
Ch.2 આકાર અને ખૂણા (દીવાસળી થી ખૂણા બનાવવા) | LP149 (20:00)
Ch.2 આકાર અને ખૂણા (રેખાઓ થી નામ બનાવવા) | LP163 (10:00)
CH-3
Ch.3 કેટલા ચોરસ ( બિંદુ વડે ચોરસ બનાવવા ) | LP186 (24:00)
Ch.3 કેટલા ચોરસ ( અનુમાન કરો ) | LP200 (16:00)
Ch.3 કેટલાં ચોરસ ( પ્રશ્ન -2 નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ )| LP219 (21:00)
Ch.3 કેટલાં ચોરસ ( પ્રશ્ન -2 નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ )| LP219 (21:00)
Ch.3 કેટલાં ચોરસ ( આકાર પૂર્ણ કરવો )| LP233 (21:00)
CH-4
Ch.4 ભાગ અને પૂર્ણ ( રાષ્ટધ્વજ ) | LP263 (20:00)
Ch.4 ભાગ અને પૂર્ણ (મહાવરો પ્રશ્ર્ન - D)| LP302 (15:00)
Ch.4 ભાગ અને પૂર્ણ (ભાગમાં વિવિધ પેટનૅ)| LP318 (15:00)
Ch.4 ભાગ અને પૂર્ણ (રામુનું શાકભાજીનું ખેતર)| LP331 (20:00)
Ch.4 ભાગ અને પૂર્ણ (કાર્ડનો કોયડો)| LP343 (18:00)
Ch.4 ભાગ અને પૂર્ણ (હલવાના ભાગ/ પટ્ટી ના ભાગ)| LP355 (10:00)
Ch.4 ભાગ અને પૂર્ણ (કોયડો:શુ તે સમાન છે?. ભાગથી પ્રુણ તરફ)| LP366 (12:00)
Ch.4 ભાગ અને પૂર્ણ (રૂપિયા / પૈસા / વૃદ્ધાનું વસિયત નામું)| LP377 (18:00)
Ch.4 ભાગ અને પૂર્ણ (અરુણાનું સમયપત્રક, શાળાનું સામયિક)| LP388 (18:00)
Ch.4 ભાગ અને પૂર્ણ (કીર્તિની ખરીદી ની યાદી) | LP404 (16:00)
Ch.4 ભાગ અને પૂર્ણ ( મહાવરો ) | LP411 (13:00)
CH-5
Ch.5 તે સરખુ દેખાય છે (દર્પણની રમત / અડધો આંટો ફેરવો) | LP422 (13:00)
Ch.5 તે સરખુ દેખાય છે (મુહાવરો ) | LP431 (12:00)
CH-6
Ch.6 તું મારો ગુણક હું તારો અવયવ (સામાન્ય ગુણક અવયવી) | LP441 (23:00)
Ch.6 તું મારો ગુણક હું તારો અવયવ (લાદીના પ્રશ્નો) | LP449 (15:00)
CH-8
Ch.8 નકશા આલેખન (નકશા આલેખન) | LP452 (12:00)
Ch.8 નકશા આલેખન (લાલ કિલ્લાની મુસાફરી) | LP486 (12:00)
Ch.8 નકશા આલેખન (ભિન્ન રાજ્યોમાંથી આવેલ નર્તકો) | LP501 (10:00)
Ch.8 નકશા આલેખન (સમુદ્ર, શહેર વચ્ચેનું અંતર) | LP564 (14:00)
Ch.8 નકશા આલેખન (આશાની શાળા) | LP580 (11:00)
CH-9
Ch.9 ખોખા અને રેખાચિત્ર (મીઠાઇનું ખોખું) | LP611 (10:00)
Ch.9 ખોખા અને રેખાચિત્ર (નકશો/મહાવરો) | LP627 (13:00)
Ch.9 ખોખા અને રેખાચિત્ર (દિવાસળીની પેટીની રમત) | LP654 (13:00)
CH-10
Ch.10 દસમો અને સોમો ભાગ (લંબાઈ માપો) | LP670 (12:00)
Ch.10 દસમો અને સોમો ભાગ (મહાવરો) | LP696 (13:00)
Ch.10 દસમો અને સોમો ભાગ (કોની પૂંછડી સૌથી લાંબી ભાગ 3) | LP710 (16:00)
Ch.10 દસમો અને સોમો ભાગ-4 (મહાવરો ) | LP728 (16:00)
Ch.10 દસમો અને સોમો (મહાવરો ભાગ - 6) | LP765 (21:00)
Ch.10 દસમો અને સોમો (પાર્ટ- 7 તાપમાનમાં થતાં ફેરફાર) | LP775 (16:00)
CH-11
Ch.11 ક્ષેત્રફળ અને પરિમિતિ (કોનો ટુકડો મોટો) | LP799 (10:00)
Book
Std-5 Ganit Gammat - Mathematics_Gujarati Medium

How to Use

After successful purchase, this item would be added to your courses.You can access your courses in the following ways :

  • From the computer, you can access your courses after successful login
  • For other devices, you can access your library using this web app through browser of your device.

Reviews