STD-5 Gujrati

વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.

ક્લિક હિયર

Language: Gujarati

Instructors: Edu Safar

 

Why this course?

Description

એજ્યુસફર પરિવાર તરફથી આપનું સ્વાગત છે. આ કોર્ષ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ તરફથી વિદ્યાર્થીઓને માટે ઉમદા આશયથી ફ્રી આપવામાં આવ્યો છે. 

આ કોર્ષનો લાભ લેવા તમારે એક વખત લોગીન થવાનું રહેશે.

લોગીન બાબતે કોઈ મુશ્કેલી પડે તો અમારો હેલ્પલાઇન નંબર 78785 91092 પર (સવારે 8:00 થી સાંજના 6:00 દરમિયાન) કોલ કરી શકો

આ કોર્ષ ખુબજ જહેમત ઉઠાવીને શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા તૈયાર કરેલ છે. તો વધુમાં વધુ તેનો ફાયદો મેળવો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ આ કોર્ષની જાણ કરો.

જેતે  ચેપ્ટર પર ક્લિક કરતા આવી જશે. તેના પર ક્લિક કરતા તમને વિડીયો સ્વરૂપે નિહાળી શકશો.

જો તમને આ ફ્રી કોર્ષ પસંદ પડે તો તમારા જેવા વિદ્યાર્થીઓને આ કોર્ષમાં જોઈન થવાનું કહેશો. તેઓ પણ ઘરે બેસીને અભ્યાસ કરી શકે.

નીચે આપેલ લીસ્ટ માત્ર જોવા માટે જ છે. તેના પર ક્લિક નહિ થઇ શકે. એ માટે તમારે ઉપર લાલ કલરમાં Add, કે Cuntinue કે Start બટ્ટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં જે લીસ્ટ દેખાશે તેના પર ક્લિક કરતા જેતે ટોપિક ખુલી જશે.

વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.

ક્લિક હિયર

આશા રાખીએ કે આ કોર્ષ આપને વધુમાં વધુ ઉપયોગી થાય.

બેસ્ટ ઓફ લક

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ

અને એજ્યુસફર પરિવાર

Course Curriculum

CH-1
Ch.1 ચબુતરો (ચિત્ર પાઠ) | LP135 (7:00)
CH-2
કાવ્ય - 2 પર્વત તારા ( પ્રાર્થના ગીત ) | LP019 (8:00)
CH-3
Ch-3 મહેનત નો રોટલો (બોધ કથા) | LP033 (18:00)
CH-4
Ch 4 સુંદર સુંદર (પ્રકૃતિ ગીત ) |LP045 (10:00)
CH-5
Ch 5 શરદીના પ્રતાપે (હાસ્ય કથા ) | LP053 (17:00)
CH-6
Ch.6 નર્મદા મૈયા (ભાગ 1) | LP090 (11:00)
Ch.6 નર્મદા મૈયા (ભાગ-2) | LP098 (14:00)
CH-7
Ch.7 અલ્લક દલ્લક (કાવ્ય સમજૂતી) | LP141 (13:00)
CH-8
Ch 8 ચરણો માં (ઊર્મિગીત) | LP470 (10:00)
CH-9
Ch.9 કદર ભાગ (ભાગ -1 સમજૂતી) | LP478 (14:00)
Ch.9 કદર ભાગ (ભાગ -2 સમજૂતી) | LP516 (13:00)
CH-10
Ch.10 ભૂલની સજા (ભાગ-2 સમજૂતી) | LP548 (12:00)
CH-11
Ch.11 હિંડોળો(લોકગીત) | LP556 (11:00)
CH-12
Ch.12 અપંગના ઓજસ (સમજૂતી ભાગ-1) | LP596 (10:00)
Ch.12 અપંગના ઓજસ (સમજૂતી ભાગ-2) | LP604 (16:00)
CH-13
Ch.13 ભારત રત્ન : ડો.આંબેડકર (સમજૂતી ભાગ-1) | LP642 (10:00)
Ch.13 ભારત રત્ન : ડો.આંબેડકર (સમજૂતી ભાગ-2) | LP648 (16:00)
CH-14
Ch.14 ઉડે રે ગુલાલ (કાવ્ય સમજૂતી) | LP685 (12:00)
CH-15
Ch.15 સુભાષિતો (સમજૂતી) | LP717 (16:00)
Book
Std-5 Gujarati First Language

How to Use

After successful purchase, this item would be added to your courses.You can access your courses in the following ways :

  • From the computer, you can access your courses after successful login
  • For other devices, you can access your library using this web app through browser of your device.

Reviews

Launch your GraphyLaunch your Graphy
100K+ creators trust Graphy to teach online
EduSafar 2022 Privacy policy Terms of use Contact us Refund policy