There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.
Language: Gujarati
Instructors: Edu Safar
Why this course?
એજ્યુસફર પરિવાર તરફથી આપનું સ્વાગત છે. આ કોર્ષ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ તરફથી વિદ્યાર્થીઓને માટે ઉમદા આશયથી ફ્રી આપવામાં આવ્યો છે.
આ કોર્ષનો લાભ લેવા તમારે એક વખત લોગીન થવાનું રહેશે.
લોગીન બાબતે કોઈ મુશ્કેલી પડે તો અમારો હેલ્પલાઇન નંબર 78785 91092 પર (સવારે 8:00 થી સાંજના 6:00 દરમિયાન) કોલ કરી શકો
આ કોર્ષ ખુબજ જહેમત ઉઠાવીને શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા તૈયાર કરેલ છે. તો વધુમાં વધુ તેનો ફાયદો મેળવો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ આ કોર્ષની જાણ કરો.
જેતે ચેપ્ટર પર ક્લિક કરતા આવી જશે. તેના પર ક્લિક કરતા તમને વિડીયો સ્વરૂપે નિહાળી શકશો.
જો તમને આ ફ્રી કોર્ષ પસંદ પડે તો તમારા જેવા વિદ્યાર્થીઓને આ કોર્ષમાં જોઈન થવાનું કહેશો. તેઓ પણ ઘરે બેસીને અભ્યાસ કરી શકે.
નીચે આપેલ લીસ્ટ માત્ર જોવા માટે જ છે. તેના પર ક્લિક નહિ થઇ શકે. એ માટે તમારે ઉપર લાલ કલરમાં Add, કે Cuntinue કે Start બટ્ટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં જે લીસ્ટ દેખાશે તેના પર ક્લિક કરતા જેતે ટોપિક ખુલી જશે.
વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.
આશા રાખીએ કે આ કોર્ષ આપને વધુમાં વધુ ઉપયોગી થાય.
બેસ્ટ ઓફ લક
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ
અને એજ્યુસફર પરિવાર
CH-1 | |||
Ch.1 મજાની ઇન્દ્રિયો (શું તમારી સાથે કયારેય આવું બન્યું છે...?) | LP003 (8:00) | |||
Ch-1 મજાની ઇન્દ્રિયો | કીડી તેના મિત્રોને કેવી રીતે ઓળખી જાય | LP025 (14:00) | |||
Ch 1 મજાની ઈન્દ્રીઓ ( આવું કેમ ) | LP039 (15:00) | |||
Ch 1 મજાની ઇન્દ્રિયો (એક અથવા બને આંખો થી જોવું) | LP062 (13:00) | |||
Ch 1 મજાની ઇન્દ્રિયો (આવજ દ્વારા સંદેશા મોકલે છે ) | LP070 (12:00) | |||
Ch 1 મજા ની ઈંદ્રિય ( અવાજ સાથે કહો ) | LP079 (9:00) | |||
Ch.1 મજાની ઈન્દ્રીયો ( સ્લોથ અને વાઘ ) | LP083 (16:00) | |||
CH-2 | |||
Ch.2 સાપ અને મદારી (પ્રસ્તાવના) | LP114 (11:00) | |||
Ch.2 સાપ અને મદારી (દાદાજી યાદ આવે છે.) | LP107 (7:00) | |||
Ch.2 સાપ અને મદારી ( આપણે શું કરી શકીએ ) | LP122 (7:00) | |||
Ch.2 સાપ અને મદારી (શું તમે જાણો છો ?) | LP129 (4:00) | |||
CH-3 | |||
Ch.3 સ્વાદ થી પાચન સુધી (જુદા જુદા સ્વાદ ) | LP150 (8:00) | |||
Ch.3 સ્વાદ થી પાચન સુધી (તમારી આંખો બંધ કરો અને કહો) | LP157 (6:00) | |||
Ch.3 સ્વાદથી પાચન સુધી ( સાનિયાને ગ્લુકોસ આપવામાં આવ્યું ) | LP164 (6:00) | |||
Ch.3 સ્વાદથી પાચન સુધી ( વાર્તા - બારીવાળું પેટ ) | LP170 (7:00) | |||
Ch.3 સ્વાદ થી પાચન સુધી ( વાર્તા ) | LP187 (10:00) | |||
Ch.3 સ્વાદથી પાચન સુધી ( સારો ખોરાક સારી તંદુરસ્તી ) | LP194 (13:00) | |||
Ch.3 સ્વાદથી પાચન સુધી ( યોગ્ય આહાર દરેક બાળક નો હક્ક ) | LP201 (10:00) | |||
CH-4 | |||
Ch.4 કેરીઓ બારેમાસ ! ( પ્રસ્તાવના )| LP207 (9:00) | |||
Ch.4 કેરીઓ બારેમાસ ! ( ખોરાક કેવી રીતે બગાડે છે ? )| LP218 (7:00) | |||
Ch.4 કેરીઓ બારેમાસ ! ( ઉનાળાની મિજબાની કેરીના પાપડ )| LP226 (7:00) | |||
CH-5 | |||
Ch.5 બીજ, બીજ, બીજ ( પ્રસ્તાવના )| LP239 (8:00) | |||
Ch.5 બીજ, બીજ, બીજ (કોનો છોડ કેટલો મોટો પ્રોજેક્ટ ) | LP250 (7:00) | |||
Ch.5 બીજ, બીજ, બીજ (શિકારી છોડ) | LP257 (5:00) | |||
Ch.5 બીજ, બીજ, બીજ (કોણ ક્યાં થી આવ્યું ?) | LP264 (7:00) | |||
CH-6 | |||
Ch.6 જળ એજ જીવન ( પ્રસ્તાવના ) | LP270 (10:00) | |||
Ch.6 જળ એજ જીવન ( ટીપે ટીપે ) | LP277 (7:00) | |||
Ch.6 જળ એજ જીવન ( પાણી સાથે જોડાયેલ રિવાજ ) | LP284 (8:00) | |||
CH-7 | |||
Ch.7 પાણી સાથે ના પ્રયોગ ( શુ તરે - શુ ડૂબે? ) | LP290 (8:00) | |||
Ch.7 પાણી સાથે ના પ્રયોગ (શુ આ જાદુ છે.) | LP297 (6:00) | |||
Ch.7 પાણી સાથે ના પ્રયોગ (ટીપા ખેંચાય છે.) | LP303 (6:00) | |||
CH-8 | |||
Ch.8 મચ્છર: રોગો અને સારવાર (પ્રસ્તાવના) | LP311 (9:00) | |||
Ch.8 મચ્છર: રોગો અને સારવાર (પાંડુરોગ શુ છે?) | LP317 (7:00) | |||
Ch.8 મચ્છર: રોગો અને સારવાર (સાવચેત રહો.) | LP325 (11:00) | |||
CH-9 | |||
Ch.9 ચઢીએ ઊંચા ચઢાણ (પ્રસ્તાવના) | LP332 (9:00) | |||
Ch.9 ચઢીએ ઊંચા ચઢાણ (નદી પાર કરવી ભાગ -1) | LP339 (8:00) | |||
Ch.9 ચઢીએ ઊંચા ચઢાણ (નદી પાર કરવી ભાગ -2) | LP344 (8:00) | |||
Ch.9 ચઢીએ ઊંચા ચઢાણ ( ખડકો પર ચઢવું ) | LP350 (9:00) | |||
Ch.9 ચઢીએ ઊંચા ચઢાણ (એક રમુજી બનાવ) | LP356 (8:00) | |||
Ch.9 ચઢીએ ઊંચા ચઢાણ (એક ખાસ મેહમાન) | LP362 (14:00) | |||
Ch.9 ચઢીએ ઊંચા ચઢાણ (બરફમાં છાવણી) | LP367 (6:00) | |||
CH-10 | |||
Ch.10 દીવાલોની કડાળી (ઉપરકોટ પોહ્ચ્યા)| LP372 (7:00) | |||
Ch.10 દીવાલોની કડાળી (કિલ્લાની અંદર કેટલું બધું)| LP378 (6:00) | |||
Ch.10 દીવાલોની કડાળી (ભવ્ય મહેલ)| LP384 (12:00) | |||
Ch.10 દીવાલોની કડાળી (આ હુમલા શા માટે?)| LP389 (10:00) | |||
Ch.10 દીવાલોની કડાળી (પાણીની વ્યવસ્થા)| LP395 (18:00) | |||
CH-11 | |||
Ch.11 સુનિતા અવકાશમાં (આપણી પૃથ્વી હકીકત માં કેવી દે )| LP405 (10:00) | |||
Ch.11સુનિતા અવકાશમાં ( સુનિતા સાથે વાત ) | LP407 (13:00) | |||
Ch.11સુનિતા અવકાશમાં (હકીકતમાં સરહદો ક્યાં છે)| LP412 (12:00) | |||
CH-12 | |||
Ch.12 જો આ ખૂટી જાય તો? (બસની મુસાફરી) | LP453 (13:00) | |||
Ch.12 જો આ ખૂટી જાય તો? (પેટ્રોલ પંપ પર) | LP460 (8:00) | |||
Ch.12 જો આ ખૂટી જાય તો? (તેઓ એ આગળ ચર્ચા કરી) | LP466 (7:00) | |||
Ch.12 જો આ ખૂટી જાય તો? (હુ કયા ઉપયોગીછું ?) | LP487 (10:00) | |||
Ch.12 જો આ ખૂટી જાય તો? (હુ કયા ઉપયોગીછું ?) | LP487 (10:00) | |||
Ch.12 જો આ ખૂટી જાય તો? (20 વર્ષમાં બળતણ માં થયેલો બદલાવ) | LP495 (6:00) | |||
CH-13 | |||
Ch.13 પહાડી રહેઠાણ (એક મુસાફરની વાત) | LP502 (5:00) | |||
Ch.13 પહાડી રહેઠાણ (મારૂ નવું ઘર) | LP509 (7:00) | |||
Ch.13 પહાડી રહેઠાણ (તાશીના ઘરે) | LP523 (6:00) | |||
Ch.13 પહાડી રહેઠાણ (દુનિયાની ઉંચાઈએ-રહેઠાણ) | LP528 (11:00) | |||
Ch.13 પહાડી રહેઠાણ (ભાગ-5 ચાંગયા) | LP534 (5:00) | |||
Ch.13 પહાડી રહેઠાણ (ભાગ-6 શ્રીનગર તરફ) | LP541 (7:00) | |||
Ch.13 પહાડી રહેઠાણ (ખરાબ સ્વપ્ન) | LP565 (9:00) | |||
CH-14 | |||
Ch.14 જયારે ધરતીધ્રુજી ઉઠી ભાગ-2 (મદદ આવી) | LP573 (6:00) | |||
Ch.14 જયારે ધરતીધ્રુજી ઉઠી ભાગ-2 (તમે શુ કરશો?) | LP581 (14:00) | |||
Ch.14 જયારે ધરતીધ્રુજી ઉઠી (મુશ્કેલ સમય) | LP589 (7:00) | |||
CH-15 | |||
Ch.15 ઠંડુ કે ગરમ (પ્રસ્તાવના) | LP612 (8:00) | |||
Ch.15 ઠંડુ કે ગરમ (કઠિયારાનીવાર્તા) | LP620 (9:00) | |||
Ch.15 ઠંડુ કે ગરમ (કાગળની સિસોટી બનાવો) | LP628 (5:00) | |||
Ch.15 ઠંડુ કે ગરમ (એક મિનિટમાં કેટલા શ્વાસ ?) | LP636 (4:00) | |||
CH-16 | |||
Ch.16 સ્વચ્છતા આપણું કામ (પ્રસ્તાવના ભાગ - 1) | LP655 (9:00) | |||
Ch.16 સ્વચ્છતા આપણું કામ (ચિત્ર પરથી યાદી બનાવવી ) | LP663 (11:00) | |||
Ch.16 સ્વચ્છતા આપણું કામ (મળવા જેવા માણસ) | LP671 (5:00) | |||
CH-17 | |||
Ch.17 દીવાલ ઓળંગી લીધી (પ્રસ્તાવના.) | LP679 (4:00) | |||
Ch.17 દીવાલ ઓળંગી લીધી (ભાગ 2 ટુકડી નબી મુલાકાત .) | LP697 (8:00) | |||
Ch.17 દીવાલ ઓળંગી લીધી (અમે પૂછ્યું શરૂઆત કરવી સરળ હતી .) | LP704 (9:00) | |||
Ch.17 દીવાલ ઓળંગી લીધી-4 (અમને તમારી ટિમ વિષે કહો .) | LP711 (7:00) | |||
Ch.17 દીવાલ ઓળંગી લીધી-5 (ટુર્નામેંટ વિશે માહિતી આપવી ) | LP729 (9:00) | |||
Ch.17 દીવાલ ઓળંગી લીધી-6 (કોચસાહેબ ) | LP736 (8:00) | |||
CH-18 | |||
Ch.18 હવે અમે ક્યાં જઈએ ? ભાગ-1 (અનુજભાઈ વિશે ) | LP742 (6:00) | |||
Ch.18 હવે અમે ક્યાં જઈએ ? (જૂના દિવસો યાદ આવે છે.) | LP749 (6:00) | |||
Ch.18 હવે અમે ક્યાં જઈએ ? (નદીની પાર) | LP776 (9:00) | |||
Ch.18 હવે અમે ક્યાં જઈએ ? (નવી જગ્યા) | LP784 (7:00) | |||
CH-19 | |||
Ch.19 બીજ કહે છે ખેડૂતની વાર્તા (હું બાજરીનું નાનકડું બીજ છું) | LP800 (10:00) | |||
Book | |||
Std-5_Environment_Gujarati |
After successful purchase, this item would be added to your courses.You can access your courses in the following ways :