STD 12 Computer Mock Test

આ કોર્ષ 12 ધોરણ કમ્પ્યૂટર વિષય હોય તેને જ ખરીવો 

starstarstarstarstar 5.0 (5 ratings)

Language: Gujarati

Instructors: EduSafar

Validity Period: 365 days

₹100 50% OFF

₹50

100% Cashback as EduSafar Coins

 

Why this course?

Description

પ્રિય, વિદ્યાર્થી મિત્રો.

આવનાર 12 ધોરણની પરીક્ષા માટે ખૂબજ મહત્વના પ્રશ્નોનો સમાવેશ

આ વિભાગમાં તમને 5 મોડેલ પેપર મળશે. જેની ટેસ્ટ તમારે અહીં જ આપવાની છે. 

બોર્ડમાં જેમ પરીક્ષા લેવાય છે તેજ રીતે અહીં તમે પરીક્ષા આપી શકશો.

પેપર આપ્યા પછી તેનું સોલ્યુશન પણ જોઈ શકશો.

કુલ 5 વખત ટેસ્ટ આપીને તમે પ્રેકટીશ કરી શકશો.

આવા 5 મોડેલ પેપર મુકવામાં આવશે. જે બાકી પેપર છે તે પણ ટૂંક સમયમાં મુકવામાં આવશે.

બેસ્ટ લક.

 

Course Curriculum

STD 12 Computer
STD 12 Computer Paper-1
STD 12 Computer Paper-2
STD 12 Computer Paper-3

How to Use

After successful purchase, this item would be added to your courses.You can access your courses in the following ways :

  • From the computer, you can access your courses after successful login
  • For other devices, you can access your library using this web app through browser of your device.

Reviews