There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.
5.0 (1 ratings)
Language: Gujarati
Instructors: EduSafar
Why this course?
એજ્યુસફર પરિવાર તરફથી આપનું સ્વાગત છે. આ કોર્ષ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ તરફથી વિદ્યાર્થીઓને માટે ઉમદા આશયથી ફ્રી આપવામાં આવ્યો છે.
આ કોર્ષનો લાભ લેવા તમારે એક વખત લોગીન થવાનું રહેશે.
લોગીન બાબતે કોઈ મુશ્કેલી પડે તો અમારો હેલ્પલાઇન નંબર 78785 91092 પર (સવારે 8:00 થી સાંજના 6:00 દરમિયાન) કોલ કરી શકો
આ કોર્ષ ખુબજ જહેમત ઉઠાવીને શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા તૈયાર કરેલ છે. તો વધુમાં વધુ તેનો ફાયદો મેળવો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ આ કોર્ષની જાણ કરો.
જેતે ચેપ્ટર પર ક્લિક કરતા આવી જશે. તેના પર ક્લિક કરતા તમને વિડીયો સ્વરૂપે નિહાળી શકશો.
જો તમને આ ફ્રી કોર્ષ પસંદ પડે તો તમારા જેવા વિદ્યાર્થીઓને આ કોર્ષમાં જોઈન થવાનું કહેશો. તેઓ પણ ઘરે બેસીને અભ્યાસ કરી શકે.
નીચે આપેલ લીસ્ટ માત્ર જોવા માટે જ છે. તેના પર ક્લિક નહિ થઇ શકે. એ માટે તમારે ઉપર લાલ કલરમાં Add, કે Cuntinue કે Start બટ્ટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં જે લીસ્ટ દેખાશે તેના પર ક્લિક કરતા જેતે ટોપિક ખુલી જશે.
વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.
આશા રાખીએ કે આ કોર્ષ આપને વધુમાં વધુ ઉપયોગી થાય.
બેસ્ટ ઓફ લક
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ
અને એજ્યુસફર પરિવાર
Vyakaran | |||
પેપરસ્ટાઇલ ( પેપરસ્ટાઇલની સમજુતી ) | GSEB | Ft. Hiren Tank | G608 (22:00) | |||
સાહિત્ય સ્વરૂપ પદ્ય સાહિત્ય Part : 1 | GSEB | Hiren Tank | G880 (6:00) | |||
સાહિત્ય સ્વરૂપ પદ્ય સાહિત્ય Part : 2 | GSEB | Hiren Tank | G876 (7:00) | |||
પદ્ય - ગદ્ય સાહિત્યસ્વરૂપ Part : 2 | GSEB | Hiren Tank | G971 (14:00) | |||
વ્યાકરણ વિભાગ લેખનસજ્જતા Part : 1 | GSEB | Hiren Tank | G1161 (11:00) | |||
વિભાગ - E લેખનસજ્જતા Part : 1 | GSEB | Hiren Tank | G1978 (13:00) | |||
વ્યાકરણ | વિભાગ : E લેખનસજ્જતા | Part : 02 | G2262 (15:00) | |||
વ્યાકરણ લેખનરૂઢી અને ભાષાશુદ્ધિ Part : 1 | GSEB | Hiren Tank | G1886 (11:00) | |||
વ્યાકરણ લેખનરૂઢી અને ભાષાશુદ્ધિ Part : 2 | GSEB | Hiren Tank | G1892 (9:00) | |||
વ્યાકરણ લેખનરૂઢી અને ભાષાશુદ્ધિ Part : 3 | GSEB | Hiren Tank | G1893 (8:00) | |||
વ્યાકરણ લેખનરૂઢી અને ભાષાશુદ્ધિ Part : 4 | GSEB | Hiren Tank | G1894 (8:00) | |||
વિભાગ - D અર્થગ્રહણ Part : 1 | GSEB | Hiren Tank | G1246 (24:00) | |||
વિભાગ - D અર્થગ્રહણ Part : 2 | GSEB | Hiren Tank | G1247 (9:00) | |||
વિભાગ - D અર્થગ્રહણ Part : 3 | GSEB | Hiren Tank | G1248 (8:00) | |||
વિભાગ - D અર્થગ્રહણ Part : 4 | GSEB | Hiren Tank | G1249 (9:00) | |||
વ્યાકરણ વિભાગ અર્થગ્રહણ Part : 1 | GSEB | Hiren Tank | G1509 (15:00) | |||
વ્યાકરણ વિભાગ અર્થગ્રહણ Part : 1 | GSEB | Hiren Tank | G1653 (11:00) | |||
વ્યાકરણ વિભાગ અર્થગ્રહણ Part : 2 | GSEB | Hiren Tank | G1654 (5:00) | |||
( પ્રત્યય સુધારો ) | GSEB | Ft. Hiren Tank Sir | G184 (12:00) | |||
ગ્રામર સાદા વાક્યો | GSEB | Ft. Hiren Tank | G302 (10:00) | |||
વ્યાકરણ વિભાગ સાદા વાક્યો | GSEB | Ft. Hiren Tank | G330 (8:00) | |||
વ્યાકરણ વિભાગ સંયુક્ત - સંકુલ વાક્યો | GSEB | Ft. Hiren Tank | G314 (9:00) | |||
વ્યાકરણ સંયુક્ત-સંકુલ વાક્યો | GSEB | Ft. Hiren Tank | G368 (10:00) | |||
વ્યાકરણ કૃદંત | GSEB | Ft. Hiren Tank | G375 (18:00) | |||
વ્યાકરણ વિશેષણ Part : 1 | GSEB | Ft. Hiren Tank | G389 (7:00) | |||
વ્યાકરણ વિશેષણ Part : 2 | GSEB | Ft. Hiren Tank | G406 B (9:00) | |||
વ્યાકરણ વિશેષણ Part : 3 | GSEB | Ft. Hiren Tank | G414 (6:00) | |||
વ્યાકરણ વિશેષણ Part : 4 | GSEB | Ft. Hiren Tank | G427 (7:00) | |||
વ્યાકરણ વિશેષણ Part : 6 | GSEB | Ft. Hiren Tank | G454 (5:00) | |||
વ્યાકરણ વિભાગ નિપાત | GSEB | Ft. Hiren Tank | G142 (19:00) | |||
વ્યાકરણ વિભાગ ભાવાત્મક ગદ્ય Part : 1 | GSEB | Hiren Tank | G1267 (9:00) |
After successful purchase, this item would be added to your courses.You can access your courses in the following ways :