Din Vishesh

starstarstarstarstar_half 4.9 (18 ratings)

Language: Gujarati

Instructors: Tulsi Aff

 

Why this course?

Description

Course Curriculum

દિન વિશેષ - ડિસેમ્બર
27 નવેમ્બરથી 03 ડિસેમ્બર 2023
04 થી 10 ડિસેમ્બર 2023
11 થી 17 ડિસેમ્બર 2023
દિન વિશેષ - ડિસેમ્બર (ક્વિઝ)
27 નવેમ્બરથી 03 ડિસેમ્બર 2023
દિન વિશેષ - નવેમ્બર
30 ઓકટોબરથી 5 નવેમ્બર 2023
6 થી 12 નવેમ્બર 2023
13 થી 19 નવેમ્બર 2023
20 થી 26 નવેમ્બર 2023
દિન વિશેષ - નવેમ્બર (ક્વિઝ)
30 ઓકટોબરથી 5 નવેમ્બર 2023
6 થી 12 નવેમ્બર 2023
13 થી 19 નવેમ્બર 2023
20 થી 26 નવેમ્બર 2023
દિન વિશેષ - ઓક્ટોબર
1 to 8 - 23
9 to 15 - 23
16 to 22 - 23
23 to 29 - 23
દિન વિશેષ - ઓકટોબર (ક્વિઝ)
1 to 8 - 23
9 to 15 - 23
16 to 22 - 23
23 to 29 - 23
દિન વિશેષ - ડિસેમ્બર
27 ડિસેમ્બર, 'આંતરરાષ્ટ્રીય રોગચાળાની તૈયારીનો દિવસ' તરીકે ઉજવવામા આવે છે.
24 ડિસેમ્બરનાં રોજ, વર્ષ-1979મા સોવિયત સંઘે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું.
23 ડિસેમ્બર, રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવાય છે.
23 ડિસેમ્બરનાં રોજ, શાંતિનિકેતન પશ્ચિમ બંગાળમાં 'વિશ્વભારતી વિશ્વવિદ્યાલયની' સ્થાપના કરી હતી.
22 ડિસેમ્બર, 'રાષ્ટ્રીય ગણિત દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
22 ડિસેમ્બરનાં રોજ, વર્ષનો સૌથી ટૂંકો દિવસ અને સૌથી લાંબી રાત...
21 ડિસેમ્બરનાં રોજ, 'મેડમ ક્યુરી અને તેનાં પતિ પિયર ક્યુરીએ' રેડિયમની શોધ કરી હતી.
20 ડિસેમ્બર, 'આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
19 ડિસેમ્બર, ADB- Asian Development Bank નો સ્થાપના દિવસ ઉજવવામા આવ્યો હતો.
19 ડિસેમ્બર, 'ગોવા મુક્તિ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
18 ડિસેમ્બર, 'રાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
18 ડિસેમ્બર, 'અરબી ભાષા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
18 ડિસેમ્બર, 'આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
16 ડિસેમ્બરનાં રોજ, 'વિજય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
14 ડિસેમ્બરનાં દિવસને, બાંગ્લાદેશમાં વિદ્વાનોની હત્યાની યાદમાં 'શહીદ બૌદ્ધિક દિવસ' રૂપે ઉજવવામાં આવે છે.
14 ડિસેમ્બર, 'રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ' તરીકે ઉજવાય છે.
12 ડિસેમ્બર, 'વૈશ્વિક સ્વાસ્થ્ય આવરી લેતો આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
12 ડિસેમ્બર, 'આંતરરાષ્ટ્રીય તટસ્થ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
11 ડિસેમ્બર, International MountainDay- 'આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
11 ડિસેમ્બર, 'Unicef Day- યુનિસેફ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
10 ડિસેમ્બર, 'માનવ અધિકાર દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
9 ડિસેમ્બર, 'આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નાબૂદી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
8 ડિસેમ્બર, 'ભારતીય સબમરીન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
8 ડિસેમ્બર, 'SAARC- સાર્ક' સ્થાપના દિવસ
7 ડિસેમ્બર, 'આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
7 ડિસેમ્બર, 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
5 ડિસેમ્બરનાં રોજ, 'International Volunteer Day - IVD' તરીકે ઉજવવામા આવ્યો છે.
5 ડિસેમ્બર, World Soil Day- 'વિશ્વ માટી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
4 ડિસેમ્બર 'ભારતીય નૌસેના દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
4 ડિસેમ્બરનાં રોજ 'આંતરરાષ્ટ્રીય બેન્ક દિવસ' ઉજવવામાં આવ્યો હતો.
3 ડિસેમ્બર, 'આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ' તરીકે ઉજવાય છે.
2 ડિસેમ્બર, 'World Computer literacy day'- 'વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
2 ડિસેમ્બર, 'રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ' તરીકે ઉજવવામા આવ્યો છે.
2 ડિસેમ્બર, 'દાસત્વની સમાપ્તિનો આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
1 ડિસેમ્બર, 'BSF- Boarder Of Security Force નો' સ્થાપના દિવસ
1 ડિસેમ્બર, 'વિશ્વ એઈડ્સ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
દિન વિશેષ - નવેમ્બર
2 નવેમ્બરનાં રોજ, 'રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ' ઉજવવામાં આવે છે.
2 નવેમ્બરનાં રોજ, 'International Day To End Impunity For Crimes Against Journalists' દિવસ ઉજવવામા આવે છે.
5 નવેમ્બર, 'વિશ્વ ત્સુનામી જાગૃતિ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
9 નવેમ્બર, 'ઉત્તરાખંડ દિવસ' તરીકે ઉજવાય છે.
11 નવેમ્બરનાં રોજ, 'ભારતનાં પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદનો' જન્મદિવસ અને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામા આવ્યો.
12 નવેમ્બરનાં રોજ, 'જન પ્રસારણ દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો છે.
12 નવેમ્બરનાં રોજ, 'World Pneumonia day' - 'વિશ્વ ન્યુમોનિયા દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો છે.
13 નવેમ્બરનાં રોજ, 'World Kindness Day - વિશ્વ દયા દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો.
13 નવેમ્બરનાં રોજ, 'World Kindness Day - વિશ્વ દયા દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો.
14 નવેમ્બરનાં રોજ, 'વિશ્વ ડાયાબિટીસ દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો છે.
15 નવેમ્બરનાં રોજ, ઝારખંડ રાજ્ય એ પોતાનો '20મો સ્થાપના દિવસ' મનાવ્યો.
16 નવેમ્બરનાં રોજ, 'રાષ્ટ્રીય અખબાર દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો.
16 નવેમ્બરનાં રોજ, International day for tolerance 'આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો.
17 નવેમ્બરનાં રોજ, 'World COPD Day' ઉજવવામા આવ્યો.
18 નવેમ્બરનાં રોજ, 'પ્રાકૃતિક ચિકિત્સા દિવસ' ઉજવવામા આવ્યો.
19 નવેમ્બરનાં રોજ 'આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ' ઉજવવામાં આવે છે.
19 નવેમ્બર, 'વિશ્વ શૌચાલય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
20 નવેમ્બરનાં રોજ, 'વિશ્વ બાળ દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો હતો.
23 નવેમ્બર, ગુજરાત યુનિવર્સિટીનો સ્થાપના દિવસ
24 નવેમ્બરનાં રોજ, 'ગુરુ તેગબહાદુર શહીદ દિવસ' ઉજવવામા આવે છે.
25 નવેમ્બર, 'મહિલાઓ વિરૂદ્ધ હિંસા નાબૂદ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ' ઉજવવામા આવ્યો.
26 નવેમ્બરના રોજ, 'ભારતનો રાષ્ટ્રીય દૂધ દિવસ' ઉજવવામા આવે છે.
26 નવેમ્બરનાં રોજ 'National Law Day' ઉજવવામા આવે છે.
27 નવેમ્બરનાં રોજ 'નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનો 17મો સ્થાપના દિવસ' ઉજવાયો હતો.
27 નવેમ્બરનાં રોજ, 'રાષ્ટ્રીય અંગદાન દિવસ' તરીકે ઉજવવામા આવે છે.
તાજેતરમાં 28 નવેમ્બરનાં રોજ, NCC- National Cadet Corps Day- 'રાષ્ટ્રીય કેડેટ્સ કોર્પ્સ દિવસ' તરીકે ઉજવવામાં આવશે.
દિન વિશેષ - ઓક્ટોબર
31 ઓક્ટોબરનાં રોજ, 'વિશ્વ બચત દિવસ' ઉજવવામાં આવે છે.
29 ઓક્ટોબર, ‘આંતરરાષ્ટ્રીય ઈન્ટરનેટ દિવસ તરીકે’ ઉજવવામાં આવે છે.
29 ઓક્ટોબર, 'જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની સ્થાપના' કરવામાં આવી હતી.
27 ઓક્ટોબર, 'વિશ્વ ઓડિયો-વિઝ્યુઅલ વિરાસત દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
24 ઓક્ટોબર, "સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિવસ" તરીકે ઉજવાય છે.
24 ઓક્ટોબર, "ભારત-તિબેટ બોર્ડર પોલીસ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
24 ઓક્ટોબર,"વિશ્વ માહિતી વિકાસ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
23 ઓક્ટોબરનાં રોજ, 'Mole day' ઉજવવામા આવે છે.
22 ઓક્ટોબરનાં રોજ "ભારતનું સૌપ્રથમ ચંદ્રયાન લોન્ચ" કરવામાં આવ્યું હતું.
21 ઓક્ટોબર, 1943ના રોજ સુભાષચંદ્ર બોઝ દ્વારા "આઝાદ હિન્દ ફોજ"ની રચના કરવામાં આવી હતી.
21 ઓકટોબર, "પોલીસ સ્મૃતિ દિવસ" તરીકે ઉજવાય છે.
20 ઓક્ટોબર, "World Osteoporosis day"-"વિશ્વ ઓસ્ટિયોપોરોસિસ દિવસ"તરીકે ઉજવવામાં આવે છે.
18 ઓક્ટોબર,"ગુજરાત વિદ્યાપીઠનો" સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે.
17 ઓક્ટોબર, "આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
દર વર્ષે 16 ઓકટોબરે ‘વિશ્વ ખાદ્ય દિન’ ઉજવાય છે.
14 ઓક્ટોબર, વિશ્વ ધોરણ દિવસ (World Standard Day) તરીકે ઉજવવામાં આવે છે.
13 ઓક્ટોબર, આંતરરાષ્ટ્રીય કુદરતી દુર્ઘટના પ્રતિકાર દિન
12 ઑક્ટોબર, વિશ્વ સંધિવા દિવસ (વર્લ્ડ આર્થરાઇટિસ ડે) તરીકે ઉજવવામાં આવે છે.
11 ઓક્ટોબર, આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (International Day of the Girl Child) તરીકે ઉજવવામાં આવે છે.
10 ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World Mental Health Day) તરીકે ઉજવવામાં આવે છે.
9 ઓક્ટોબર, વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવાય છે.
8 ઓક્ટોબર, "ભારતીય વાયુસેના દિવસ"તરીકે ઉજવવામાં આવે છે.
7 ઓક્ટોબર, "વિશ્વ કોટન દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
5 ઓક્ટોબર, "વિશ્વ શિક્ષક દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
4 ઓક્ટોબર, "વિશ્વ પ્રાણી દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
1 ઓક્ટોબર, "આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ" તરીકે ઉજવાય છે.
1 ઓક્ટોબર, "રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
દિન વિશેષ - સપ્ટેમ્બર
29 સપ્ટેમ્બર, "વિશ્વ હ્રદય દિવસ" તરીકે ઉજવવામાં આવે છે
તાજેતરમાં 28 સપ્ટેમ્બરનાં રોજ, "વિશ્વ હડકવા દિવસ" ઉજવવામાં આવ્યો હતો.
27 સપ્ટેમ્બરનાં રોજ "વિશ્વ પર્યટન દિવસ" તરીકે ઉજવવામાં આવ્યો છે.
27 સપ્ટેમ્બર, "GOOGLE નો જન્મદિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
26 સપ્ટેમ્બરનાં રોજ, 'પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ' ઉજવવામાં આવ્યો છે.
26 સપ્ટેમ્બરનાં રોજ, 'વિશ્વ નદી દિવસ' ઉજવવામાં આવ્યો છે.
26 સપ્ટેમ્બર, "વિશ્વ મૂકબધિર દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
25 સપ્ટેમ્બર નાં રોજ "World Pharmacist day" 'આંતરરાષ્ટ્રીય ફાર્માસિસ્ટ ડે' તરીકે ઉજવવામાં આવે છે.
23 સપ્ટેમ્બરનાં રોજ, 'આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ'- (International Day of Sign Language) ઉજવવામાં આવે છે.
21 સપ્ટેમ્બર, "આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
21 સપ્ટેમ્બર, World Alzheimer's Day ("વિશ્વ અલ્ઝાઈમર દિવસ") તરીકે ઉજવવામાં આવે છે.
18 સપ્ટેમ્બરનાં રોજ, 'વિશ્વ જળ નિરીક્ષણ દિવસ' ઉજવવામાં આવે છે.
18 સપ્ટેમ્બરનાં રોજ, 'વિશ્વ વાંસ દિવસ' ઉજવવામાં આવે છે.
17 સપ્ટેમ્બરનાં રોજ, 'વિશ્વ દર્દી સુરક્ષા દિવસ' ઉજવવામાં આવ્યો છે.
16 સપ્ટેમ્બર, "આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
15 સપ્ટેમ્બરનાં રોજ, 'World Lymphoma Awareness Day - WLAD' તરીકે ઉજવવામાં આવ્યો છે.
15 સપ્ટેમ્બર, "આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ"તરીકે ઉજવવામાં આવે છે.
14 સપ્ટેમ્બર, "રાષ્ટ્રીય હિન્દી દિવસ"તરીકે ઉજવવામાં આવે છે.
14 સપ્ટેમ્બર, "OPEC નો" સ્થાપના દિવસ
'વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ' 11 સપ્ટેમ્બર 2021ના રોજ ઉજવવામાં આવ્યો છે.
10 સપ્ટેમ્બર, 'World Suicide Prevention Day', "વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
9 સપ્ટેમ્બરનાં રોજ, 'International Day to Protect Education from Attack' તરીકે ઉજવવામાં આવે છે.
8 સપ્ટેમ્બર, "આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
5 સપ્ટેમ્બરનાં રોજ, 'The International Day of Charity' તરીકે ઉજવવામાં આવે છે.
4 સપ્ટેમ્બર, "GOOGLE નો" સ્થાપના દિવસ..
2 સપ્ટેમ્બર, 'World Coconut day', "વિશ્વ નાળિયેર દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
દિન વિશેષ - ઓગસ્ટ
31 ઓગસ્ટ, International Day for People of African Descent- 'આફ્રિકન મૂળનાં લોકો માટે આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
30 ઓગસ્ટ,"આંતરરાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
29 ઓગસ્ટનાં રોજ, 'પરમાણુ પરીક્ષણ સામે આંતરરાષ્ટ્રીય દિવસ' ઉજવવામાં આવ્યો હતો.
27 ઓગસ્ટ, 1604 "અમૃતસરનાં શ્રી હરીમંદિર સાહેબ(સુવર્ણ મંદિર)માં" ગુરુ ગ્રંથ સાહેબની સ્થાપના થઈ હતી.
26 ઓગસ્ટનાં રોજ, 'International Dog day' ઉજવવામાં આવે છે.
26 ઓગસ્ટ, "આંતરરાષ્ટ્રીય મહિલા સમાનતા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
23 ઓગસ્ટ, "ગુલામ, વ્યાપાર, અને તેની નાબૂદી માટેનો" આંતરરાષ્ટ્રીય દિવસ
22 ઓગસ્ટ, 'ધર્મ અથવા વિશ્વાસ પર આધારિત હિંસાનાં કૃત્યોનાં ભોગ બનેલાઓની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
22 ઓગસ્ટ, "મદ્રાસ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
21 ઓગસ્ટ, 'આતંકવાદનાં ભોગ બનેલાઓને યાદ કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે ઉજવાય છે.
21 ઓગસ્ટનાં રોજ "World Senior Citizen's Day"- 'વિશ્વ વરિષ્ઠ નાગરીક દિવસ' પુરા વિશ્વમાં ઉજવાવમાં આવે છે.
20 ઓગસ્ટનાં રોજ, 'સદ્દભાવના દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
20 ઓગસ્ટનાં રોજ "વિશ્વ મચ્છર દિવસ"તરીકે ઉજવવામાં આવે છે.
19 ઓગસ્ટ, 'વિશ્વ માનવતાવાદી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
15 ઓગસ્ટ,1947 "ભારતીય સ્વાતંત્ર્ય દિવસ તરીકે" ઉજવવામાં આવે છે.
14 ઓગસ્ટ, ONGC નો સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે.
13 ઓગસ્ટ, 'આંતરરાષ્ટ્રીય ડાબેરી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
'13 ઓગસ્ટ', પુરા વિશ્વમાં 'વિશ્વ અંગદાન' તરીકે ઉજવવામાં આવે છે.
12 ઓગસ્ટ,"વિશ્વ હાથી દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
12 ઓગસ્ટ,"આંતરરાષ્ટ્રીય યુવા દિવસ"તરીકે ઉજવવામાં આવે છે.
10 ઓગસ્ટનાં રોજ, 'વિશ્વ જૈવ ઈંધણ દિવસ' - 'World Biofuel Day' ઉજવવામાં આવે છે.
10 ઓગસ્ટ, વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
9 ઓગસ્ટનાં રોજ, 'વિશ્વભરમાં સ્વદેશી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે ઉજવાય છે.
9 ઓગસ્ટનાં રોજ, 'નાગાસાકી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
9 ઓગસ્ટ,1925ના રોજ "કાકોરી ટ્રેન લૂંટ" થઈ હતી.
9 ઓગસ્ટ "આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ"તરીકે ઉજવવામાં આવે છે.
8 ઓગસ્ટ, 1942ના રોજ "હિન્દ છોડો આંદોલનની" શરૂઆત થઈ હતી.
8 ઓગસ્ટ "મહાગુજરાત આંદોલન"ની શરૂઆત થઈ હતી.
8 ઓગસ્ટનાં રોજ "આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ"તરીકે ઉજવવામાં આવે છે.
7 ઓગસ્ટનાં રોજ, 'National Handloom Day' તરીકે ઉજવવામાં આવ્યો હતો.
6 ઓગસ્ટ, ઈતિહાસમાં,"હિરોશિમા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
5 ઓગસ્ટ,1954 "લલિત કલા અકાદમી સ્થાપના દિવસ"તરીકે ઉજવવામાં આવે છે.
2 ઓગસ્ટ, ગાંધીનગરનો સ્થાપના દિવસ
1 ઓગસ્ટનાં રોજ, 'Muslim Women Rights Day' - મુસ્લિમ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.
દિન વિશેષ- જુલાઈ
31 જુલાઈનાં રોજ, World Ranger Day ઉજવવામાં આવ્યો હતો.
30 જુલાઈનાં રોજ, 'આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો હતો.
30 જુલાઈ, "માનવ તસ્કરી વિરુદ્ધનો દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
29 જુલાઈ, "વિશ્વ વાઘ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
28 જુલાઈ, "વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
28 જુલાઈનાં રોજ "વિશ્વ હેપેટાઈટીસ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
27 જુલાઈ, "CRPF સ્થાપના દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
26 જુલાઈ,"કારગિલ વિજય દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
24 જુલાઈનાં રોજ ભારતમાં 'ઈન્કમટેક્સ દિવસ', "આવકવેરા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
23 જુલાઈ, "રાષ્ટ્રીય પ્રસારણ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
22 જુલાઈનાં રોજ, 'વિશ્વ મસ્તિષ્ક દિવસ'- World brain day ઉજવવામાં આવે છે.
22 જુલાઈ, "રાષ્ટ્રીય ઝંડા અંગીકરણ દિવસ"તરીકે ઉજવવામાં આવે છે.
22 જુલાઈનાં રોજ ભારતનો પ્રથમ ભૂ-સ્ટેશનરી ઉપગ્રહ APPLE કાર્યરત થયો હતો.
20 જુલાઈ, "આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે
19 જુલાઈ, 1969ના રોજ દેશની બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.
15 જુલાઈ, 1955નાં રોજ, આધુનિક ભારતનાં સ્થાપક એવાં પંડિત જવાહરલાલ નહેરુને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા ભારતરત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
15 જુલાઈ, "વર્લ્ડ યુથ સ્કીલ્સ ડે" તરીકે ઉજવવામાં આવે છે.
14 જુલાઈ,"બેસ્ટિલ ડે", 'ફ્રાન્સનો સ્વતંત્રતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
12 જુલાઈ, 'Malala Day' તરીકે ઉજવવામાં આવે છે.
10 જુલાઈનાં રોજ, 'રાષ્ટ્રીય મત્સ્ય કિસાન દિવસ’
10 જુલાઈ, 1973નાં રોજ "બાંગ્લાદેશનો સ્વતંત્ર દેશ તરીકે" સ્વીકાર થયો.
9 જુલાઈનાં રોજ 1969નાં રોજ "ભારતે તેનાં રાષ્ટ્રીય પ્રાણી તરીકે રોયલ બંગાળ ટાઈગરને" સ્વીકાર્યો હતો.
9 જુલાઈ, "રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
7મી જુલાઈએ 'વિશ્વ ચોકલેટ ડે'ની ઉજવણી કરવામાં આવી હતી.
6 જુલાઈનાં રોજ, 'World Zoonoses Day' ઉજવવામાં આવ્યો હતો.
4 જુલાઈ, 1947નાં રોજ બ્રિટનની સંસદમાં ભારત-પાકિસ્તાનનાં ભાગલા પ્રસ્તાવ પસાર થયો હતો.
3 જુલાઈ, "આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
2 જુલાઈ, 1940નાં રોજ "સુભાષચંદ્ર બોઝની" કોલકત્તા ખાતે ધરપકડ કરવામાં આવી હતી.
1 જુલાઈ, "GST દિવસ"તરીકે ઉજવવામાં આવે છે.
1 જુલાઈ, "રાષ્ટ્રીય ચિકિત્સક (ડોક્ટર દિવસ)"તરીકે ઉજવવામાં આવે છે.,
દિન વિશેષ - જૂન
30 જૂનનાં રોજ, 'International Asteroid Day' ઉજવવામાં આવ્યો છે.
30 જૂનનાં રોજ, 'International Day of Parliamentarism' - આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ ઉજવવામાં આવે છે.
29 જૂનનાં રોજ, આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો
29 જૂન, "રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસ"તરીકે ઉજવાય છે.
29 જૂન ના રોજ, એપલ ઈન્કે પહેલો મોબાઈલ i-PHONE લોન્ચ કર્યો હતો.
27 જૂન, MSME દિવસ તરીકે ઓળખાય છે.
26 જૂન, International Day in Support of Victims of Torture- 'ત્રાસવાદમાં ભોગ બનેલા લોકોનાં સમર્થનમાં આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
26 જૂન, "International Day Against Drug"
25 જૂન, World Vitiligo Day- 'વિશ્વ વિટિલિગો દિવસ' તરીકે ઉજવાય છે.
25 જૂન, 1975નાં રોજ કટોકટીની જાહેરાત થઈ હતી.
25 જૂન, સાગર ખેડુઓનો દિવસ.
24 જૂન, 'પાસપોર્ટ સેવા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
23 જૂનનાં રોજ, International Widows Day- 'આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ' ઉજવાય છે.
23 જૂન, United Nations Public Service Day "સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા દિવસ" તરીકે ઉજવાય છે.
23 જૂન,"આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક દિવસ" તરીકે ઉજવાય છે.
21 જૂન, વિશ્વ યોગ દિવસ.
21 જૂનનાં રોજ,"વિશ્વ સંગીત દિવસ"તરીકે મનાવવામાં આવે છે.
21 જૂનને "સૌથી લાંબો દિવસ" ગણવામાં આવે છે.
20 જૂનનાં રોજ, 'આંતરરાષ્ટ્રીય અયનકાળ ઉજવણી દિવસ' ઉજવાય છે.
20 જૂન, "વિશ્વ રેફ્યુજી દિવસ"તરીકે ઉજવવામાં આવે છે.
19 જૂન "વિશ્વ સિકલ સેલ દિવસ" તરીકે ઉજવાય છે.
18 જૂન "ગોવા ક્રાંતિ દિવસ"તરીકે ઉજવવામાં આવે છે.
તાજેતરમાં 18 જૂનનાં રોજ, 'Sustainable Gastronomy Day' તરીકે ઉજવવામાં આવ્યો છે.
18 જૂન 2009 ના રોજ NASA એ "રોબોર્ટિક અવકાશયાન લોન્ચર રેકોનેસન્સ ઓર્બિટર" LRO શરૂ કર્યો હતો
18 જૂન"ઓટીસ્ટિક પ્રાઈડ ડે" તરીકે ઉજવાય છે
17 જૂન "વિશ્વ રણ વિસ્તરણ અને દુકાળ નિવારણ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
16 જૂન 1819માં આજનાં દિવસે કચ્છની ધરતી પર સૌથી ભયંકર ભુકંપ પૈકીનો એક ધરતીકંપ આવ્યો હતો.
16 જૂન વિશ્વમાં "કૌટુંબિક રેમિટન્સનો આંતરરાષ્ટ્રીય દિવસ" તરીકે ઉજવાય છે.
15 જૂન વિશ્વ પવન દિવસ.
15 જૂન 'World Elder Abuse Awareness Day' (વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ) તરીકે પુરા વિશ્વમાં ઉજવવામાં આવે છે.
14 જૂન,વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
12 જૂન 'બાળ મજૂરી વિરોધ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
8 જૂન, World Oceans Day (વિશ્વ મહાસાગર દિવસ) તરીકે ઉજવવામાં આવે છે
7 જૂન વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ, "વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે
6 જૂન 1674 મા છત્રપતિ શિવાજી મહારાજને ઔપચારિક રીતે તેમનાં ક્ષેત્રનાં છત્રપતિ (રાજા) તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો.
6 જૂન 1997ના રોજ BIMSTEC ની સ્થાપના થઈ હતી.
5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ.
4 જૂન આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોની કાળજી લેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ
3 જૂન વિશ્વ સાઈકલ દિવસ તરીકે પુરા વિશ્વમાં ઉજવવામાં આવે છે
2 જૂન તેલંગણાનો સ્થાપના દિન
1 જૂન વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
દિન વિશેષ -મે
1 મે ગુજરાત સ્થાપના દિવસ
1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ
4 મે કોલસા ખાણ કામદાર દિવસ
5 મે આંતરરાષ્ટ્રીય મિડવાઇફ દિવસ
8 મે વિશ્વ રેડક્રોસ દિવસ
8 મે આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ
9 મે-2021 માતૃદિવસ
11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ
12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ
15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ
16 મે સિક્કિમ રાજ્યનું નિર્માણ
17 મે વિશ્વ દૂર સંચાર દિવસ
17 મે વર્લ્ડ હાયપરટેન્શન ડે
18 મે વિશ્વ સંગ્રાહાલય દિવસ
20 મે વિશ્વ મેટ્રોલોજી દિવસ
20 મે વિશ્વ મધમાખી દિવસ
21 મે ત્રાસવાદ વિરોધી દિવસ
22 મે વિશ્વ જૈવ-વિવિધતા દિવસ
24 મે કોમનવેલ્થ દિવસ
25 મે ગુમ થયેલાં બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ
25 મે વર્લ્ડ થાઇરોઇડ ડે
29 મે 1953ના રોજ માઉન્ટ એવરેસ્ટ શિખર પહેલીવાર ફતેહ કરવામાં આવ્યો હતો.
29 મે ના રોજ પુરા વિશ્વમાં 'સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય શાંતિ સૈનિક દિવસ'ઉજવવામાં આવે છે.
29 મે, 'વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ' ઉજવવામાં આવે છે.
દિવસે 30 મે 1919 ના રોજ કવિવર રવિન્દ્રનાથ ટાગોરે જલિયાંવાલા બાગ હત્યાકાંડનાં વિરોધમાં "સર નાઈટહૂડનો" નો ખિતાબ પરત કર્યો હતો.
30 મે હિન્દી પત્રકારિતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
30 મે 1987ના રોજ ગોવા ભારતનું 25મું રાજ્ય બન્યું હતું.
31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ

How to Use

After successful purchase, this item would be added to your courses.You can access your courses in the following ways :

  • From the computer, you can access your courses after successful login
  • For other devices, you can access your library using this web app through browser of your device.

Reviews

Launch your GraphyLaunch your Graphy
100K+ creators trust Graphy to teach online
𝕏
EduSafar 2024 Privacy policy Terms of use Contact us Refund policy